વૈરાગ્ય કર્તવ્ય માટે છે/સ્વામી સચ્ચિદાનંદજી

 
 
Side A – BAJARANG-BALI – UNAAVA – બજરંગબલિ  – ઉનાવા, હનુમાનજી મંદિર – જેમ પ્રત્યેક વ્યક્તિનું, અલગ અલગ વ્યક્તિત્વ હોય છે તેવીજ રીતે પ્રત્યેક ગ્રંથનું, પ્રત્યેક ગામનું, મહોલ્લાનું, જ્ઞાતિનું પણ વ્યક્તિત્વ હોય છે. તમે શું છો એ તમારા વ્યક્તિત્વમાં છે. @5.17min. આપણા ધાર્મિક ક્ષેત્રોમા બે પ્રકારના ગ્રંથો હોય છે. મગજને ભરનારા અને હૃદયને ભરનારા. જીન્દગીનું મોટામાં મોટું દુઃખ ખાલીપણાનું છે. માણસોના અલગ અલગ વ્યક્તિત્વના ઉદાહરણો. @13.12min. બ્રહ્મસૂત્ર, દર્શન ગ્રંથો મગજ ભરવા માટે છે. મગજના પ્રશ્નો ઉકેલવા માટે છે. @15.28min. આટલાં વર્ષોથી દર્શન કરવા આવો છો તો એકવાર તો પ્રશ્ન થવો જોઈએ કે આ હનુમાનજી છે કોણ?  તમને ભૂખ નથી લાગી એટલે તમે તત્વ સુધી નથી પહોંચી શકતા અને એટલે તમે તત્વવેત્તા નથી થઇ શકતા @17.25min. ભેંસના દુધની અસર. આપનું હિન્દુઇસમ શું કહે છે? તમારા દેવો-દેવીઓ, હથિયારો બધું શું છે? આપને એક બ્રહ્મવાદી છીએ એવું ઉપનિષદ કહે છે તો હનુમાનજી શું છે? @22.19min. બુદ્ધની, રામકૃષ્ણ પરમહંસની, સંતની, સુફીની વાણી બિલકુલ સરળ હોય. પંડિતોની વાણી ગુંચવાયેલી હોય. ગાંધીજીનું વાંગમય  બિલકુલ સરળ હોય. હંમેશા સાચી વાત સરળ હોય છે. હૃદય પ્રેમ અને શ્રદ્ધાથી ભરાય છે. @27.04min. ભારતમાં વૃદ્ધ માતા-પિતા કેમ આનંદથી રહે છે? દુનિયામાં બધું મળશે પણ વફાદાર માણસ મળે એનાથી કઈ બીજું મોટું નથી.  ઉદાહરણ,  પરદેશની એક ભાઇની સાંભળવા જેવી વાત  વફાદારી વગર પ્રેમ નહિ. વફાદારીની પૂજા થતી હોય છે. પ્રેમ દુર્લભમાં દુર્લભ વસ્તુ છે. પ્રેમ મળ્યો હોય તો સાચવી જાણજો. જો ન મળ્યો હોય બીજો રસ્તો શ્રદ્ધાનો છે. શ્રદ્ધા હૃદયનો ગુણ છે. શ્રદ્ધા બુદ્ધિમાં નથી રહેતી, જે અનન્ય દેવનો ઉપાસક હોય છે તેને અનુભવ થતોજ હોય છે. @36.17min. અંબાલાલભાઈ અને હનુમાનજીની જગ્યા વિશે. કામના બદલામાં બદલાની વાત બંધ કરો ત્યાંથી જીવન શરુ થાય છે. @40.08min. હનુમાનજી મહારાજે આખી જીન્દગી રામની વીરાસનમાં ઊભા પગે સેવા કરી. રામ અને હનુમાન પહેલા ઋષ્યમુખ પર્વત પર કયા સંજોગોમાં મળ્યા તે સાંભળો. પ્રેમ અને શ્રદ્ધા કદી પણ શંકા વિનાના હોતા નથી. શંકા, ચિંતા ઊભી કરાવે છે, એટલે એકલો પ્રેમ કદી સફળ થતો નથી હોતો, એની સાથે વહેવાર કુશળતા હોવી જરૂર છે. જ્યારે અનુભવોની દ્રઢતા થાય ત્યારે શંકા નિર્મૂળ થાય. રામે હનુમાનને સાચું રૂપ બતાવ્યું તે દિવસથી હનુમાનજી દાસ થઇ ગયા. @44.55min. હનુમાનની બે વાતો યાદ રાખવાની, તે સંપૂર્ણ સમર્પણ અને સંપૂર્ણ પરાક્રમ. પરાક્રમ વિનાનું સમર્પણ એ શરણાગતિ-લાચારી છે. હનુમાનજીનું પરાક્રમ અને લંકા ઉપર વિજય થયો તે પછીની વાત સાંભળો. ખરોવૈરાગ્ય કર્તવ્ય માટે છે. પત્ની કે ઘર છોડાવવા માટે કે બાવા બનવા માટે નથી. કોઈવાર ઘર છોડાવે તો સમજવું કે વૈરાગ્ય નથી પણ અર્જુનનો વિષાદ છે.
 

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “વૈરાગ્ય કર્તવ્ય માટે છે/સ્વામી સચ્ચિદાનંદજી

  1. ખરો વૈરાગ્ય કર્તવ્ય માટે છે.

    સ્વામીને સાષ્ટાંગ પ્રણામ. બહુ ઓછા ધર્મોપદેશકો આમ કહે છે.

  2. I like–“vafadar vyakti male enathi motu biju kashu nathi”–saras upadesh. Pranam.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s