3008-આ બ્લોગ વણથંભ્યા પ્રવાસના આઠ વર્ષ પૂરાં કરીને નવમા વર્ષમાં પ્રવેશી રહ્યો છે ત્યારે…

આજે  ૨૮મી જુલાઇ…આજના દિવસે નિજાનંદ માટે અને વતન ઝૂરાપાની વેદનાને ઓછી કરવાની ઇચ્છા સાથે   શરુ કરેલો આ બ્લોગ  niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક વણથંભ્યા પ્રવાસના  આઠ વર્ષ પૂરાં કરીને નવમા વર્ષમાં પ્રવેશી રહ્યો છે. આ આપ સૌની શુભેચ્છા, માર્ગદર્શન, અને સતત સહકાર વગર શક્ય ન હતું..

સૌ પ્રથમ તો આભાર એસ વી નો -જેઓ વેબ જગતના પ્રથમ બ્લોગર છે.  જેમણે ન કેવળ માર્ગદર્શન કર્યું પણ શરુઆતની ઇ- મૅઇલથી મોકલેલ પોસ્ટ મઠારીને મૂકી અને સૌ પ્રથમ સ્વાગત કર્યું. 

આ ‘ Welcome to “The World Of Blogging”. Gujarati blogging world and bloggers would be enriched by your participation. I have included you blog in ફોર એસ વી – સંમેલન too. – SV           (ફોર એસ વી – પ્રભાતનાં પુષ્પો)

blog @ forsv – potpourri of thoughts
ફોર એસ વી – પ્રભાતનાં પુષ્પો
ફોર એસ વી – સંમેલન
ફોર એસ વી – યાદી
bb @ ફોર એસ વી – વાત ચીત  

આપણાં  બ્લોગર મિત્રો નાં સાથ અને સહકાર બદલ હ્ર્દય માં એક અનોખા માન ની લાગણી ઉદભવી રહી છે..બ્લોગની દુનિયાને કારણે મને નવા મિત્રો સાપડ્યા છે જે મૂડી અમૂલ્ય છે.

યાદ આવે અમારા જુ’ભાઇના  બે મુક્તકો 

 નૅટની દોરીએ કેવાં પ્રોવાયાં આપણે સહુ ;
માળાના મણકા જેવાં,સ્નેહના બંધને બહુ!
અને વહેવારિયા શબ્દોનું વહાલ
ન ખપે મને………
હું તો ઝંખુ “
અંતરની વાણી” તેમાના કેટલાઓની વણથંહ્યો પ્રવાસ ચાલુ જ છે
તો કેટલા મિત્રો નો પ્રવાસ ધીરો પડ્યો તો કેટલાકનો બંધ પડ્યો છે. આમા શરુઆતમા About માશુભેચ્છા પાઠવનાર અમારા ભત્રીજા
kamlesh

Pu. Pragnyakaki,

A very nice blog. This is my first click.

Keep up with spreading good and encouraging thoughts.

Aa no bhadra kratvo yantu vishwath for the blog.

Pranams.
Kamlesh તો પ્રતિભાવ નથી લખી શકતો પણ કાયમ કહે છે કે તે અને તેના મિત્રો ઘણી ખરી પોસ્ટ વાંચે છે અમને જણાવતા આનંદ થાય છે કે તે હાલ  તે

http://barc.gov.in/leaders/index.htmlFeb 23, 2016  Shri Kamlesh Nilkanth Vyas, took over as Director, BARC, on 23 February 2016 at a simple ceremony held at BARC. . Shri K.N. Vyas is a …

સૌ મિત્રો નો આભાર

 

28 ટિપ્પણીઓ

Filed under Uncategorized

28 responses to “3008-આ બ્લોગ વણથંભ્યા પ્રવાસના આઠ વર્ષ પૂરાં કરીને નવમા વર્ષમાં પ્રવેશી રહ્યો છે ત્યારે…

 1. Khoob khoob abhinandan. Aamaj avirat lhani karta raho.

 2. પ્રજ્ઞાજુ મેમ , ખુબ ખુબ ધન્યવાદ . . . આઠ વર્ષો !8! ધન્ય છે ધગશ આપની .

 3. આદરણીય પ્રજ્ઞાબહેન,
  બ્લૉગનું શીર્ષક ભલે “નીરવ રવે….” રહ્યું હોય, પણ ગુજરાતી બ્લોગજગતમાં આઠ આઠ વર્ષથી તેની વિદ્વતાના પડઘા સંભળાતા રહ્યા છે. આપની તનમનની તંદુરસ્તી સાથે આપની બ્લોગયાત્રા આગળ ને આગળ ધપતી રહો એ જ અભ્યર્થના. ધન્યવાદ.

  • pragnaju

   આપ નેક દિલ છો એટલે આપની દિલી દુઆ
   ‘ આપની તનમનની તંદુરસ્તી સાથે આપની બ્લોગયાત્રા આગળ ને આગળ ધપતી રહો એ જ અભ્યર્થના’ જરુર કબુલ થશે.
   આપે હાઇકુનો અર્થ સમજાવ્યો
   અને
   હાઇકુ લખતા થયા..
   .આપે હાસ્યહાઇકુની પ્રસ્તાવના લખવા યોગ્ય ગણ્યા
   અને તે પુરી કરી શકી…
   ચાર વિદ્યાર્થીઓને તે કામ લાગી અને આભાર વ્યક્ત કરતા. ઇ -મૅઇલ આવ્યા.
   કાંઇક આવી વાત-‘સંપાદકોનેય પોતાનો ફરજ હોય છે તે વાત તેઓ ભૂલી જવા અને બીજાને પણ ભૂલવાડવા માગે છે. નેટ પરનું સ્વાતંત્ર્ય હવે એ કક્ષાએ પહોંચી રહ્યું છે જ્યાં ચોખલિયાઓએ “સાંભળવા”ની તૈયારી રાખવી જ પડશે.
   ‘પોતાના પ્રશ્ન અંગે બેવડાં ધોરણો અપનાવ્યાં છે. આપણા આગળ આજ્ઞાંકિત વિદ્યાર્થી તરીકે શીખવાની ધગશ ની વાત કરે અને અન્યત્રે બળાપો કાઢે તે ગેરવ્યાજબી છે’
   ‘પ્રેમમાં કોઈને કદી અભાવ કેવી રીતે હોઈ શકે? હાં હૈયામાં પ્રેમનો અભાવ હોય તો એની અસર માતૃભાષા જ નહી બધા જ ક્ષેત્રો પર પડવાની!
   મારી જોડણીઓ જો કે પહેલાં કરતા ઘણી સુધરી છે જે ફક્ત મને જ ખબર છે અને હજુ ય સુધરે એવા પ્રયત્નોમાં છું.
   વેબગુર્જરીના પરિવારજનોએ આ કાળજી રાખવી જ જોઈએ તેમાં હું પણ સહમત છું.
   ‘તમે હવે હમસફર નહીં રહી શકો એ જાણીને દુઃખ થયું. તમારા સંયોગો જ એવા સુખદ છે કે આવું બને તેનો અફસોસ તો કેમ કરીએ?
   આ કામ કોઈ સ્વેચ્છાએ અને ઉત્સાહથી ઉપાડી લે તો સારું પણ કોઈ ઉપર ભાર ન નાખી શકીએ. આથી કોઈને ફરજિયાત શોધવાનો સવાલ નથી કે ખાલી જગ્યા પડી છે તેના પર કોઈને નીમણૂંક આપી જ દઈએ…’
   ‘વેગુની સંપાદકીય નીતિઓ અંગે ફેરચર્ચા – A Scrapbook ‘ અને ‘વેગુની સંપાદકીય નીતિઓ અંગે ફેરચર્ચા – તમારે એમાં અભિપ્રાયોને આધાર બનાવવાની જરા પણ જરૂર નથી એ બાબત તો અભિપ્રેત જ છે.
   તમારા વિચારોને એક ચોક્કસ વ્યવસ્થામાં રજૂઆત કરવા માટે અલગથી
   ‘વેગુ – સંપાદકીય નીતિ વિષે એક ફેરવિચારણા’ બીડેલ છે, જેમાં મૂકેલા ઉદાહરણ સ્વરૂપ સવાલોના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમારા વિચારો એ વર્ડ ફાઇલમાં જ જણાવશો. તમારા પ્રતિભાવ સાથેની ફાઇલને તમારાં નામની સાથે save as કરી લેજો અને reply all પરત કરજો.’ આ સાથે અનેક મિત્રોના સૂચનો આવ્યા…
   અને આ ખત
   મોઅઝીઝ વલીભાઇ,
   અસ્સલામો અલયકુમ.
   મારા ગ઼ાલિબ ના કામ ની કદર કરવામાટે શુક્રિયા.
   મારી ગ઼ાલિબસીરીઝ ના હપ્તા તમે ‘વેગુ’ પર પબલીશ કરી શકો છો. એ મારા માટે ફખરની વાત રહેશે. શરૂઆતના હપ્તાઓનો મા ગુજરાતીમા પૂરેપૂરો તરજુમો નથી કર્યો. તેનો હું તમને અંગ્રેજી તરજુમો મોકલીશે તમે તેનો ગુજરાતી તરજુમો કરી લેશો.
   મારા ગુજરાતી તરજુમાની સાર્થ જોડણીનો મને વાંધો નથી પણ શબ્દો બદલો નહી એવી વીનંતી છે. એથી ઉર્દુ ની મહેક કાયમ રહેશે. બીજુ ગ઼ાલિબની જોડણીમાં “ગ” પર બિંદી જરૂર મુકશો.
   તો આવી રમુજી ફરીઆદ-‘આખો મેઇલ વ્યવહાર ફોરવર્ડ કર્યો. એ વખતે જોઈતપાસીને યાહૂ મૂક્યું ત્યારે થયું. Hotmail આવી જાય છે.’
   અને આપનો
   ‘ એક ‘સંપાદકીય’ લખાણ તૈયાર કર્યું હતું, બસ તેમ જ આમાં કરીને અને તેને ફાઈનલ ઓપ આપીને મૂકી દઈએ.અને… ‘વેગુસંચાલન’ના પુનર્ગઠનની વાત ફરી યાદ અપાવું છું. અને
   આ .વલીભાઈ, તમારો પત્ર આવ્યો.તમે કામ સરળ કરી દીધેલુ.અને નવા કામમા યાદ અપાવી,ભુલો સુધારી અને મારામા વિશ્વાસ જગવ્યો.પછીની અમંગળ શક્યતા માટે કોઈ પણ પ્રકારની ગુંજાઇશ જ ક્યાં હતી!
   વો શમા ક્યા બુઝે જીસે રોશન ખુદા કરે? અહીં તો ખુદાના સ્થાને આપ
   બાકી સૌ જાણે-સામાન હૈ સો સાલ કા કલકી ખબર નહીં

 4. pragnaju

  ઇ મૅઇલ
  Atul Jani
  12:58 AM (6 hours ago)
  to me
  પ્રણામ અને અભીનંદન …
  From,
  Atul Jani (Agantuk)
  Agantuk Computer Applications Centre
  Plot No.1205, Madhuvan, Ambawadi,
  Bhavnagar – 364001
  Gujarat
  India
  eMail:atuljaniagantuk@gmail.com
  Mobile: +91 98244 38814

 5. pragnaju

  ઈ મૅઈલ
  B.G. Jhaveri
  4:01 AM (3 hours ago)
  to me
  Congratulations with Heartily complements.
  Congratulations to Shri. Kamlesh Ji too with Best complements.
  All the Best.

  • pragnaju

   ધન્યવાદ
   આપે જે કમલેશનો ઉલ્લેખ કર્યો તે- બારડોલીમા સામાન્ય શાળાનો વિદ્યાર્થી.-
   એમ એસ યુની.મા બી.ઈ થઇ બી એ આર સીમા જૉડાયો ત્યારે આ ક્ષેત્ર પસંદ કર્યું.
   તેની નવાઇ લાગી હતી.તેની શોધ માટે ઇનામો મળતા તો તે એને ગ્રુપ વર્ક ગણાવતો અને એકાએક ખબર આવી કે તે પ્રખર બુધ્ધિશાળી આ. ભાભા-વિક્રમ સારાભાઇની ડાયરેકટરની જગ્યાએ…! સમાચારપત્રથી ખબર પડે! છતાંએ મળે તો ચરણસ્પર્શ કરી…

 6. તમારો આ દીકરો નવ વરસનો થયો . બીજા ચાર વરસ અને ટીનેજર બની જશે !
  ———-
  આ વર્ષોમાં આપેલ સાથ અને સહકાર માટે દિલી આભાર.

  • pragnaju

   ધન્યવાદ
   અમે તો આ વીડીયો શરુ કરી ધીરા અવાજે સાંભળતા લેપટોપ શરુ કરીએ !

   8 Hour Healing Sleep Music ➤ Regenerate Your Cells | Delta waves | Solfeggio 528Hz
   PowerThoughts Meditation Club
   6 મહિના પહેલાં7,26,093 વાર જોવાઈ
   Are you in need of some soothing, relaxing and healing sleep music? Then this blissful lullaby is for you. Can be used by children ..

   દીકરો નવનો કે.ટીન કે નેવુનો કે પછી શ્રી કૃષ્ણ ના વંશનો કોઇ ફીકર નહીં

 7. નીરવ રવે બ્લોગ ધુબાકા બંધ ચાલ્યાજ કરશે . નવ ના નેવું થશે તોય બંધ નહીં પડે .

 8. નીરવરવે બ્લોગ આગળને આગળ વધતોજ જશે .

 9. ગોવીન્દ મારુ

  અઢળક અભીનન્દન…

 10. pragnaju

  .ઇ મૅઈલ

  Navin Banker
  11:49 AM (2 hours ago)

  to me, Niravrave
  અભિનંદન અને થોકબંધ શુભેચ્છાઓ.

  Navin Banker (713-818-4239)
  My Blog : navinbanker.gujaratisahityasarita.org
  Ek Anubhuti : Ek Ahesas.
  God grant me the serenity
  to accept the things I can not change
  and courage to change the things I can
  and wisdom to know the difference!

 11. આ.પ્રજ્ઞાબેનના ‘નીરવ રવે’ ઘેરો રવ ગુંજાવ્યો છે. વિવિધતા ને વિદ્વતા સાથે વહેતી પોષ્ટધારા ને જાહેરમાં ખુશી પ્રગટ કરું તો , અમારા ઘરે ‘તેમની ગુજરાતી વાનગી’ ની પોષ્ટે અમને ખાવાની મજા પાડી દીધી…ખૂબ ખૂબ અભિનંદન સાદર.

  રમેશ પટેલ(આકાશદીપ)

 12. pragnaju

  મા શ્રી રમેશભાઈ
  આપનું ભક્તહ્રુદય સદા શુભ વિચારનાર છે.
  આપના અભિનંદન પ્રેરણાદાયી છે-
  હવે અમારી શક્તિ મર્યાદામા વંચાય-
  ગમે
  -છતા પ્રતિભાવમા મર્યાદા આવી છે.
  પ પૂ દાદા ભગવાનજી ના અનુભિતી ના દર્શન કરાવતા રહેશોજી

 13. pragnaju

  pkdavda@gmail.com
  Jul 27 (2 days ago)

  to me
  અભિનંદન અભિનંદન અભિનંદન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s