પ્રફુલ્લભાઇના ૮૫ માં પ્ર વે શ વે ળા

દીપજ્યોતિઃ.

સ્નેહની ગંગા તમે વહાવી,જીવન નિર્મળ કરવા.

પ્રેમની જયોતિ તમે જલાવી,અમે રહ્યા અજ્ઞાની.

પેન્સીલ આર્ટ પ્ર

પ્રાર્થના પોથીમાંથી

ૐ તત્સત્ શ્રી નારાયણ તું. ||

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું,
બ્રહ્મ મજદ તું, યહ્વ શક્તિ તું, ઇસુ પિતા પ્રભુ તું … ૐ તત્સત્

રુદ્ર વિષ્ણુ તું, રામ-કૃષ્ણ તું, રહીમ તાઓ તું,
વાસુદેવ ગો-વિશ્વરૂપ તું, ચિદાનન્દ હરિ તું;
અદ્વિતીય તું, અકાલ નિર્ભય આત્મ-લિંગ શિવ તું … ૐ તત્સત્

ૐ તત્સત્ શ્રી નારાયણ તું, પુરુષોત્તમ ગુરુ તું;
સિદ્ધ બુદ્ધ તું, સ્કન્દ વિનાયક સવિતા પાવક તું … ૐ તત્સત્

પ્રભુ આંતરયામી જીવન જીવના દીન શરણા,

પિતા,માતા બંધુ અનુપમ સખા હિત કરણા,

પ્રભુ કિર્તિ,ક્રાંતિ, ધન વૈભવ સર્વસ્થ જનના,

નમુ છું વંદુ છું વિમલ મુખ સ્વામી જગતના,

વસો બ્રહ્માંડોમાં અમ ઉર વિષે વાસ વસતા,

તુ આઘેમા આઘે, પણ સમીપમાં નિત્ય હસતો.

નમુ આત્મા ઢાળી,નમન લળતી દેહ નમજો.

નમુ કોટી વારે વળી પ્રભુ ! નમસ્કાર હજો,

અસત્યો માહેથી, પ્રભુ પરમ સત્યે તું લઇજા.

ઊંડા અંધારેથી પ્રભુ ! પરમ તેજ તું લઇજો

મહા મૃત્યુમાંથી,અમૃત સમીપ નાથ લઇજા,

તું હીણો હું છું તો, તુજ દરર્શનના દાન દઇજા,

    ના દો તો પ્રભુ ! ભલે ના દેશો દર્શન તમારા,

                    આવે આ જન્મે મારા.

મિલન હજુ નથી થયું તમારું એના ભણકારા,

                           રહેજો અંતરમાં મારા.

આ સંસારી ગુજરીમાં મુજ ઝાઝા કે થોડા,

                           ગુજરજો જીવનના દહાડા.

ધનના ઢગલા વડે ભરજો હાથ ભલે મારા,

                           લાઘજો સુખ અપરંપારા.

ખરી કમાણી કશી ન થઇ હજી એના ભણકારા,

                           રહેજો અંતરમાં મારા.

વાટ વચ્ચે ભરાયા અંગો આળસથી અમારા,

                           વધે નહી આગળ પગ મારા.

ભોય પર હું ભલે પડી રહું ગાત્રો આ મારા,

                           પસારીને હિમત હારા.

આખી વાટ હજી રહીશે બાકી એના ભણકારા,

                           રહેજો અંતરમાં મારા.

તમે હજી ઘેર નથી પદ્યાર્યા એના  ભણકારા,

                           રહેજો અંતરમાં મારા

હે કરૂણાના કરનાર, તારી કરૂણાનો કોઇ પાર નથી.

હે સંકટના હરનારા,તારી કરૂણાનો કોઇ પાર નથી.

મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો કરવી સેવા,

મારી ભૂલોના ભૂલનારા…..   તારી કરૂણાનો કોઇ

મને મળતો નથી કિનારો,મારો કયાંથી આવે આરો,

મારા સાચા ખેવન હારા….. તારી કરૂણાનો કોઇ

છે ભકતનું દિલ ઉદાસી,તારે ચરણે લે અવિનાશી,

રાધાના દિલ હરનારા…… તારી કરૂણાનો કોઇ

ભલે છોરું કછોરું થાયે,તોય માવતર તું કહેવાયે

મીઠી છાયાના દેનારા……

સૃષ્ટીના સર્જન હારા ……. તારી કરૂણાનો કોઇ.

શતં જિવમ્ શરદ:!  પહ્યેમ્ શરદ:,

શતં શ્રુણુયામ શરદ:,શતં અબ્રવામ શરદ:,

શત મદીનાંસ્યામ શરદ:! 

અને આજની જેમ  જીવન ‘અદીન’ રહે 

તેવી પ્રભુ પ્રાર્થના

keva re malela man na mel-કેવા રે મળેલા મનનાં મેળ – YouTube

https://www.youtube.com/watch?v=xEpiwxfcDm4
May 3, 2016 – Uploaded by tia joshi

કેવા રે મળેલા મનનાં મેળ, રુદિયાના રાજા, કેવા રે … keva re malela-(ભાગ બીજો)કેવા રે મળેલા મનના મેળ-Nisha …

16 ટિપ્પણીઓ

Filed under Uncategorized

16 responses to “પ્રફુલ્લભાઇના ૮૫ માં પ્ર વે શ વે ળા

 1. આદરણીય પ્રફુલ્લભાઇને એમના ૮૫ મા વર્ષમાં પ્રવેશ વેળાએ હાર્દિક અભિનંદન
  અને આરોગ્યમય દીર્ઘાયુ માટેની શુભેચ્છાઓ .શતં જિવમ્ શરદ:

 2. શ્રી પ્રફુલ્લભાઇને
  એમના 85માં જન્મ દિવસ નિમિત્ત ઘણી બધી શુભેચ્છાઓ

 3. આરોગ્યમય દીર્ઘાયુ માટેની શુભેચ્છાઓ .શતં જિવમ્ શરદ:

 4. pragnaju

  pkdavda@gmail.com
  10:38 AM (11 hours ago)

  to Pragna, me
  જન્મ દિવસની ખૂબ ખૂબ વધાઈ. ઇશ્વર તન મનની તંદુરસ્તીભર્યું શેષ જીવન અર્પે એવી પ્રાર્થના.
  -દાવડા

 5. pragnaju

  Valibhai Musa
  12:06 PM (9 hours ago)

  to Pragna, me
  Hon. Pragnaben,

  Please convey our Happy Birthday Wish to Prafullbhai. We pray to the Creator of the worlds to favor him with worldly and spiritual prosperity of both the worlds, respectively here and here-after as per our faith.

  With warm regards,
  Valibhai

 6. pragnaju

  nita Vyas
  To Pragna Vyas Today at 9:45 AM
  Dear Praful kaka,

  Many happy returns of the day.

  Our pranam to you from all of us. Mummy sends her blessing

  Kaushik Anita and children

  Thanks&Regards,
  Anita Vyas
  Company Secretary
  Q225, Indian Oil Colony,
  Near D N nagar Metro,
  Andheri west
  Mumbai
  400053
  .
  M 09918355335

 7. pragnaju

  Kamlesh Vyas
  To Pragna Vyas Today at 3:29 PM
  Pujya Prafullkaka,

  Many Pranams to you. I pray to God to give you a long life and good health to guide all of us.
  I am out of station and I am missing Pujya Bhabhi who definitely would have remembered ‘biju nortu’ for wishing you a happy birthday without a miss.
  Pranams,
  Kamlesh, Beena and Devashree.

  Sent from my iPad

 8. pragnaju

  સુરેશ commented on પ્રફુલ્લભાઇના ૮૫ માં પ્ર વે શ વે ળા

  . સ્નેહની ગંગા તમે વહાવી,જીવન નિર્મળ …

  शतं जीव शरदः ॥

 9. pragnaju

  pravinshastri commented on પ્રફુલ્લભાઇના ૮૫ માં પ્ર વે શ વે ળા

  . સ્નેહની ગંગા તમે વહાવી,જીવન નિર્મળ …

  વડીલને આજના શુભદિને સાદર પ્રણામ. આપ એમની સાથે સુખદ દાંપત્યની શતાબ્દી નો ઉત્સવ માણો એ જ પ્રભુ પ્રાર્થના. હેપ્પી બર્થડે પ્રફુલ્લભાઈ.

  View Comment Trash | Mark as Spam

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s