છેલ્લી રોશની, જયપ્રકાશ-૩

1

જયપ્રકાશ નારાયણે જ્યારે સંપૂર્ણક્રાન્તિની ચળવળ શરૂ કરી ત્યારે ઈન્દીરા ગાંધીએ એવો પ્રચાર શરૂ કરી દીધેલો કે JPલોકોને અને સેનાને બળવો કરવા ઉશ્કેરે છે. જયપ્રકાશે અનેકવાર ખુલાસો કરેલો, પણ ઈન્દીરા ગાંધી ખુલાસો દબાવીદેવામાં સફળ થયાં હતાં.

જયપ્રકાશનો ચળવળ પાછળનો આશય હતો, પોતાના જીવનકાળ દરમ્યાન પ્રજાતંત્રની જડો વધારે વિસ્તૃત કરવાની.આના માટે એક એવું તંત્ર ઊભું કરવા માંગતા હતા કે પાર્ટીઓ ઉમેદવારની પસંદગી કરવામાં પ્રજાની ઇચ્છાનેધ્યાનમાં લે, અને લોકો ચુંટાયલા પ્રતિનિધીઓ ઉપર નજર રાખી શકે, એમના કામનો હિસાબ માંગી શકે અને એમનેકાર્યક્ષમ અને પ્રમાણિક રહેવા મજબૂર કરી શકે. આંદોલન દ્વારા આની કેળવણી આપવાનો પ્રયત્ન કરતા હતા. એમ માનતા હતા કે શાંતિપૂર્ણ આંદોલન દ્વારા લોકો પોતાના પ્રાતિનિધીઓ અને સરકાર પાસેથી પોતાની વાત કબૂલકરાવી શકે.

ઇન્દિરા ગાંધી આનાથી ડરી ગયા, અને આપાદસ્થિતિ લાગુ કરી જયપ્રકાશને કેદ કરી લીધા.

પી. કે. દાવડા

Protobacillus is creating Abstract Gif Art | Patreon

__._,_.___

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s