પાનખરમાં પર્ણ પીળાં થાય છે,/બિસ્મિલ મન્સૂરી

પાનખરમાં પર્ણ પીળાં થાય છે,
એક સપનું આંખમાં મુરઝાય છે.

અમથી અમથી રાતભર જાગ્યા કરું,
વાત વીતેલી યે ક્યાં ભૂલાય છે ?

હું તો હરદમ મૌન વાગોળ્યા કરું,
હોઠે કોનું નામ આવી જાય છે ?

અપરિચિત લાગણીની વારતા,
ચુપ રહો તો આંખમાં ડોકાય છે.

જે કદી યે શબ્દમાં આવે નહીં,
તે જ બિસ્મિલ મૌનમાં પડઘાય છે.

-બિસ્મિલ મન્સૂરી

સૌજન્ય વૅબગુર્જરી

03 04 07 08 09 10 011 013 14 017 018 019 020

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “પાનખરમાં પર્ણ પીળાં થાય છે,/બિસ્મિલ મન્સૂરી

  1. ફોલ…. ફોલ… ફોલ…..
    સાડીનો ફોલ ?
    કે પાપડી / વાલોળ ફોલ ? !!

  2. Ava saras ragone fall nam kem aapyu hashe? Mane to nathi jachatu.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s