મહાત્મા ગાંધીજીના પૌત્ર અને નાસાના વૈજ્ઞાનિક કનુ ગાંધીનું દુઃખદ નિધન શ્રધ્ધાંજલી+

Image may contain: 6 peopleGandhijina Pautra Kanubhai Gandhi sathe mulakatno avsar sampdyo  યામિનીની ધન્ય ઘડીની વાત જાણી આનંદ થયો ત્યાં જ સમાચાર આવ્યાNews of Monday, 7th November, 2016

મહાત્મા ગાંધીજીના પૌત્ર અને નાસાના વૈજ્ઞાનિક કનુ ગાંધીનું દુઃખદ નિધન

%e0%ab%a6%e0%ab%a7%e0%ab%a7

 

 

 

રાજકોટ :કનુ રામદાસ ગાંધી 87 વર્ષના હતાનાસાના પૂર્વ વૈજ્ઞાનિક હતા

દાદા મોહનદાસ કરમચંદ ગાંધીની લાકડીપકડીને ચાલતા જતા એક નાકકડા બાળકની તસ્વીરવિશ્વ પ્રસિદ્ધ થઇ હતી આ નાનકડો બાળક એટલે કનુરામદાસ ગાંધી ગુજરાતના ઐતિહાસિક દાંડીના મીઠાનાસત્યાગ્રહ સમયે જુહુના બીચ ઉપર આ તસ્વીર લેવાયેલજે આજે દાયકા પછી [પણ લોકોની સ્મૃતિમાં આજે પણછે જે અહીં નજરે પડે છે

તેઓ છેલ્લા કેટલાક અઠવાડિયાથી સુરતની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતા અનેતેમની સારવાર માટે નાણાંની વ્યવસ્થા પણ માંડ માંડ થઈ હતી ધીમંત બદીયા નામનાગાંધીજીના અંગત મિત્રના પૌત્રે માંદગીના ખાટલે રહેલ કનુભાઈને 21 હજાર રૂપિયા પોતાનીઅંગત રકમમાંથી આપ્યા હતા રાધાકૃષ્ણ મંદિરે ખુબ મોટી સેવા કરી હતી તેમણે શિવજ્યોતિહોસ્પિટલમાં કનુભાઈ ગાંધીને દાખલ કરેલ તેમજ  કનુભાઈ ગાંધીના પત્ની 90 વર્ષના વયોવૃદ્ધશિવલક્ષમી કનુભાઈ ગાંધીની ખાસ સંભાળ લઈ રહ્યા છે શિવલક્ષમીને કાને બહેરાશ છે અનેવૃદ્ધત્વની અન્ય બીમારીથી પણ પીડાઈ છે

22 ઓક્ટોબરે કનુભાઈ ગાંધી ઉપર હૃદયરોગનો ગંભીર હુમલો આવેલ અને તેમનુંઅડધું શરીર લકવાગ્રસ્ત થઈ ગયેલ આ પછી તેઓ સતત બેભાન રહેલ અને વેન્ટિલેટર ઉપરરાખવામાં આવેલ,તેમની પાસે તેમની પત્ની શિવાલક્ષમી અને રાકેશ જેમને મંદિરે નિયુક્ત કરેલતે રહ્યા હતા

કનુભાઈના વયોવૃદ્ધ બહેન ઉષાબેન ગોકાણી મુંબઈથી સતત ખબર અંતર પૂછતાં રહેલઅને બેંગ્લુરુથી બીજા બહેન સુમિત્રા કુલકર્ણી (ભૂતપૂર્વ રાજ્યસભા સભ્ય )જે તાજેતરમાં મુલાકાતલીધેલ
શ્રી ધીમંત બદીયા કહે છે કે વડાપ્રધાન ઓફિસ તરફથી સહાનુભૂતિની અને સહાયનીજાણ થયેલ પરંતુ તેમની ઓફિસ કે ગુજરતા સરકાર તરફથી કોઈ મળ્યું નથી ગુજરાતના નેતા કેપ્રધાન પણ કનુભાઇની પૂછા કરવા આવ્યા નથી

તેઓ કહે છે કે ગાંધીજીની શતાબ્દીની ઉજવણી આવતા વસ્રહ થવાની છે જેના માટેકરોડોનું ફંડ વાપરનાર સાબરમતી આશ્રમે પણ ગાંધીજીના આ વારસદારની પૂછા કરવાની ખેવનાકરી નહોતી

શ્રી બદીયાએ દુઃખ સાથે જણાવેલ કે કનુભાઈ કેટલાક સમય દિલ્હીના વૃધાશ્રમમાંવિતાવ્યા હતા

કનુભાઈ ગાંધીજીના વારસા પૈકીના ખુબ જ થોડા લોકો જીવે ચહેરા તેમના એક હતા

………………………………………………………………………………………………………………………………………………..

%e0%ab%a6%e0%ab%a6%e0%ab%a7

ચોકલેટી અભિનેતા વિનોદ મેહરા

હિન્દી ફિલ્મોના જાણીતા ચોકલેટી અભિનેતા વિનોદ મેહરાની આજે ૧૬મી પુણ્યતિથિ. ૩૦ ઓક્ટોબર, ૧૯૯૦ના રોજ તેમનું માત્ર ૪૫ વર્ષની ઉમરે નિધન થયું હતું. છેક પચાસના દાયકામાં વિનોદે બાળકલાકાર રૂપે ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. મોટા થયા પછી ૧૯૭૧થી તેમણે એકસો જેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું.

૧૩ ફેબ્રુઆરી, ૧૯૪૫ના રોજ અમૃતસરમાં વિનોદનો જન્મ થયો હતો. તેઓ ફિલ્મોમાં આવ્યા તે પહેલાં તેમના મોટી બેન શારદા ફિલ્મોમાં અભિનય કરતા હતાં. બાળ કલાકાર રૂપે ‘રાગિણી’ (૧૯૫૮)માં વિનોદે નાના કિશોર કુમારની ભૂમિકા ભજવી હતી. એવી થોડી વધુ ફિલ્મો કર્યા બાદ વિનોદ મેહરા મુખ્ય કલાકાર રૂપે તનુજા સાથે સફળ ફિલ્મ ‘એક થી રીટા’ (૧૯૭૧)માં આવ્યા હતા.  યુનાઈટેડ પ્રોડ્યુસર્સ દ્વારા નવા કલાકારની શોધ માટે થયેલી ટેલેન્ટ હન્ટની ફાઈનલમાં તેઓ રાજેશ ખન્ના બાદ બીજા ક્રમે હતા.

તરત જ નવી અભિનેત્રી યોગિતા બાલી સાથે ‘પરદે કે પીછે’  અને પછી ‘એલાન’, ‘અમર પ્રેમ’ તથા ‘લાલ પથ્થર’ આવી. જોકે શક્તિ સામંતની મોસમી ચેટરજી સાથેની ‘અનુરાગ’ (૧૯૭૨)થી વિનોદ મેહરા એક અભિનેતા તરીકે સ્થાયી થયા. પછીના બે દાયકામાં તેઓ સો ફિલ્મો સુધી પહોંચી ગયા. જોકે ઘણી મલ્ટી સ્ટારર ફિલ્મોમાં તેઓ ભાઈ, મિત્ર, કાકા, પિતા કે પોલીસ અધિકારી રૂપે દેખાયા. તેમણે અનેક મોટા અભિનેતા સાથે કામ કર્યું જેમાં અમિતાભ, સંજીવ કુમાર, રાજેશ ખન્ના, સુનીલ દત્ત કે ધર્મેન્દ્ર હતાં. તેમની સાથે રેખા, મૌસમી ચેટરજી, યોગિતા બાલી, શબાના આઝમી કે બિંદિયા ગોસ્વામીની જોડી જામી હતી.

વિનોદ મહેરાની જાણીતી ફિલ્મોમાં નાગિન, જાની દુશ્મન, ઘર, સ્વર્ગ નરક, કર્તવ્ય, સાજન બિન સુહાગન, જુર્માના, એક હી રાસ્તા, યે કૈસા ઇન્સાફ, સ્વીકાર કિયા મૈને કે ખુદ્દારને યાદ કરી શકાય. તેમને ‘અનુરોધ’, ‘અમર દીપ’ અને ‘બેમિસાલ’ માટે સહાયક અભિનેતાના ફિલ્મફેર એવોર્ડ માટેના નામાંકન મળ્યાં હતાં.

તેમણે ‘ગુરુદેવ’ નામની ફિલ્મનું નિર્માણ-નિર્દેશન કર્યું, જેમાં શ્રીદેવી, હૃષી કપૂર અને અનીલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતાં. જોકે વિનોદનું નિધન થયું પછી નિર્દેશક  રાજ સિપ્પીએ ફિલ્મ પુરી કરી રજૂ કરી હતી.

વિનોદ મેહરાએ ત્રણ વાર લગ્ન કર્યા હતાં. પહેલાં લગ્ન મીના બ્રોકા સાથે થયા, જે સ્થાયી થાય તે પહેલાં વિનોદને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. પણ સારા થયા પછી વિનોદે તેમની ઘણી ફિલ્મોના નાયિકા એવા બિંદિયા ગોસ્વામી સાથે લગ્ન કર્યા, ત્યારે પણ તેઓ મીનાજી સાથે પરિણીત હતા જ. મીનાજી તેમને છોડીને પિયર જતાં રહ્યાં હતાં. જોકે વિનોદના બિંદિયા સાથેના લગ્નની વાત તરત ફેલાતા બિંદિયા વિનોદ મેહરાને છોડીને જે.પી. દત્તા સાથે પરણી ગયાં હતાં. પછી નજીક આવેલાં અભિનેત્રી રેખા સાથે વિનોદે લગ્ન કર્યા હોવાની વાત ચોમેર ફેલાઈ હતી, પરંતુ સિમી ગરેવાલ સાથેના ૨૦૦૪ના ટીવી શોમાં રેખાએ સ્પષ્ટ કર્યું હતું કે તેમના લગ્ન થયા જ નહોતા અને વિનોદ માત્ર રેખાના શુભેચ્છક હતા. ૧૯૮૮માં વિનોદે ત્રીજી વાર લગ્ન કર્યા, જયારે તેમના પત્નીનું નામ કિરણ હતું. આ લગ્ન છેવટ સુધી ટક્યા. તેમના બે સંતાનો પણ છે.

વિનોદ મેહરાના જાણીતા ગીતો: આપ કી આંખો મેં, તેરે બિના જીયા જાયે ના (ઘર), તેરે નૈનો કે મૈ દીપ જલાઉંગા (અનુરાગ), લીના ઓ લીના (સ્વર્ગ નરક), દિલ કે ટુકડે ટુકડે (દાદા), બુંદે નહીં સિતારે (સાજન કી સહેલી), કિતની ખુબસુરત યે (બેમિસાલ), જીજાજી જીજાજી હોનેવાલે જીજાજી (સાજન બિના સુહાગન), મુઝે રહના હૈ (પ્યાર કી જીત).

5 ટિપ્પણીઓ

Filed under Uncategorized

5 responses to “મહાત્મા ગાંધીજીના પૌત્ર અને નાસાના વૈજ્ઞાનિક કનુ ગાંધીનું દુઃખદ નિધન શ્રધ્ધાંજલી+

 1. મહાત્મા ગાંધીના સુપુત્ર રામદાસ ગાંધીના પુત્ર કનુભાઈ ગાંધીને હાર્દિક શ્રધાંજલિ .પ્રભુ એમના આત્માને શાંતિ બક્ષે.

  ગાંધીજી દેશ માટે જીવ્યા અને દેશ માટે મર્યા .આફ્રિકામાંથી જે કમાયા હતા એ એમની સંપતી એમણે કસ્તુરબાની અવગણના કરીને દેશને સમર્પિત કરી હતી. છોકરાઓ કે એમના પરિવારની એમણે ચીંતા કરી ન હતી.એમના નશીબ પર છોડી દીધા હતા.

  એમના પૌત્ર કનુભાઈ ગાંધીને છેલ્લી ઘડીએ હોસ્પિટલ ખર્ચ માટે બીજાની મદદ પર આધાર રાખવાનું થાય એ કેવું દુખદ કહેવાય.મોદી સરકાર પણ એમનું ધ્યાન રાખવાનું ભૂલી ગઈ !

  જવાહરલાલ નહેરુ ના વંશજો પાસે આજે અગણિત સંપતિ છે.ગાંધી,સરદાર અને લાલ બહાદુર શાસ્ત્રી દેશને માટે પુરેપુરા સમર્પિત નેતાઓ હતા જેઓએ એમના વંશજો માટે કોઈ સંપતિ પાછળ છોડી ન હતી .

 2. pragnaju

  mahendra thaker
  11:29 PM (8 hours ago)

  to me
  RIP..Kanu gandhi
  jeevan nee dukhad paLo…koi koi nu nathi…
  samay balavan che…
  mandagi na diwaso…koy ne na aave

  vinod mehra vishe ghanu janava malyu

  mhthaker
  https://sites.google.com/site/mhthaker/

 3. pragnaju

  himatlal joshi
  8:21 AM (9 hours ago)

  to me
  ગાંધીના પૌત્રની પ્રધાન મઁડળ કોઈ ખબર પૂછવા ન ગયું એ કેટલી દુઃખની વાત કહેવાય ?
  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

 4. pragnaju

  mahendra thaker
  11:29 PM (18 hours ago)

  to me
  RIP..Kanu gandhi
  jeevan nee dukhad paLo…koi koi nu nathi…
  samay balavan che…
  mandagi na diwaso…koy ne na aave

  vinod mehra vishe ghanu janava malyu

  mhthaker
  https://sites.google.com/site/mhthaker/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s