વૅડીંગ ઍનીવર્સરીના ૬૦મા વર્ષ પ્રવેશે

 

Dec 8th 1957

December 8th 1957

Nostal ! (6)Nostal !Nostal ! (8)

011  %e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0-%e0%ab%ab%e0%ab%ad

pppencil-artઅને  ચિ.સૌ યામિની- ગૌરાંગકુમારની  ૩૨મી  વૅડીંગ  એનીવર્સરી   પ્રસંગે   આપ સૌના શુભાસીસ-શુભેચ્છાઓ પ્રાર્થીએ
%e0%ab%ae%e0%ab%a7%e0%ab%a8%e0%ab%ae%e0%ab%aa

%e0%aa%af%e0%aa%be-%e0%aa%97%e0%ab%8c 003

87 ટિપ્પણીઓ

Filed under Uncategorized

87 responses to “વૅડીંગ ઍનીવર્સરીના ૬૦મા વર્ષ પ્રવેશે

  1. સૌ.પ્રજ્ઞાબેન
    આપના વૅડીંગ ઍનીવર્સરીના ૬૦મા વર્ષ પ્રવેશે
    અને ચિ.સૌ યામિની-ગૌરાંગકુમારની ૩૨મી વૅડીંગ એનીવર્સરી પ્રસંગે આપ સૌને અભિનંદન અને અનેક હાર્દિક શુભેચ્છાઓ

  2. Congratulation and best wishes. Wishing you more happy and healthy years together.

  3. Pragnyaben ane chi. Yaminine wedding anniversary nimitte khoob khoob hardik shubhechchho.

    • pragnaju

      યે મસઈલે તસવ્વુફ,
      યે તેરા બયાન ‘…!
      યાદ આવે ૮મી ડીસે.૨૦૦૭ અમારી ૫૦મી વૅડીંગ એની.ની ઉજવણીમા સંદેશા વાંચનમા Shri Sureshbhai Jani sang by Yashodharaben
      પ્રજ્ઞાબેન અને પ્રફુલ્લભાઈ તેમનાં લગ્નની સુવર્ણજયંતી પ્રસંગે.
      શાર્દુલ વીક્રીડીત
      કાપ્યો પંથ પ્રવાસનો કર ગ્રહી, પ્રેમોર્મીના ભાવમાં.
      જીવ્યાં સાથ શમાવી સ્વાર્થ સઘળા,અન્યોન્યના વ્હાલમાં.
      ફાલ્યું વ્રુક્ષ વીશાળ, બાળ સઘળાં, કીલ્લોલતાં બાગમાં.
      પ્રજ્ઞાબેન પ્રફુલ્લભાઈ જીવજો, ભાનુ તપે આભમાં
      બે વાર ગવાઇ અને કેટલાકે તો પોતાની ડાયરીમા નોંધી!
      તમે ‘અંતરવાણી’ની અને સૂ શ્રીવલીભાઇના’ હાઇકુ’ની પ્રસ્તાવના લખાવી અને હાદ રત્ન ૮ પરીચય આપ્યો અને અમારી દિકરીના ગઝલ પુસ્તકની ઇ-બુક બનાવી આપી

      અને
      આજે આટલું જ !

    • pragnaju

      આતાજી
      સાદર પ્રણામ
      ગઝલ ન સહી શેર હી સહી
      ફયઝ અહમદ ફયઝનો એક શેર મને હંમેશા ગમ્યો છે, લખું છું, ક્ષમા સાથે :
      દિલ ના-ઉમ્મીદ હી સહી, નાકામ તો નહીં
      લંબી હૈ ગમ કી શામ, મગર શામ હી તો હૈ !
      અને આ તો રોજ યાદ આવે !
      વક્ત કી કૈદ મેં ઝિંદગી હૈ મગર
      ચન્દ ઘડિયાં યહીં હૈ જો આઝાદ હૈ
      કલ કી કિસકો ખબર જાને જાં
      હૌસલા આજ કી રાત કા હૈ…

  4. pragnaju

    hiral shah
    7:30 AM (7 hours ago)

    to me
    happy wedding anniversary 🙂 stay blessed 🙂

  5. pragnaju

    સુ શ્રી હેતલબેન
    ધન્યવાદ
    તમારા જેવા અનેકોની સુભેચ્છાઓ થી કુશળ છીએ

  6. pragnaju

    pkdavda@gmail.com
    10:33 AM (4 hours ago)

    to me
    સદા સુખી અને આનંદમાં રહો.

  7. pragnaju

    તમારા અનેક પ્રેરણાદાયી લેખોના ૠણી છીએ
    આભાર

  8. pragnaju

    srpvadi@gmail.com
    1:09 PM (2 hours ago)

    to me
    આપના આંગણમાં સદા ખુશીઓ રમતી રહે. લગ્નતિથિ તોરણનો હારલો બની ઝૂલતી રહે.

    Sent from my iPhone

  9. pragnaju

    આપ જેવા સંતોના આશીસ પામેલાની શુભેચ્છાઓ ફળે છે ફળી છે

  10. pragnaju

    Uttam Gajjar
    Dec 7 (1 day ago)

    to me
    ઘણી ઘણી જ શુભેચ્છાઓ…
    ..ઉ.મ..

  11. pragnaju

    Valibhai Musa
    11:16 PM (23 hours ago)

    to me
    અભિનંદન.
    હાલના હિસાબે બ્લેક એન્ડ વ્હાઈટમાં પેઈન્ટીંગ જેવો દેખાતો ફોટો અસલી અને બાકીના ભૂતકાલીન નકલી હોય તેમ લાગે છે નહિ!!! મતલબ કે માન્યામાં ન આવે કે જુવાનીમાં આપણે એવાં દેખાતાં હોઈશું!

  12. pragnaju

    સાચી વાત
    હવે તો
    અઙ્ગં ગલિતં પલિતં મુણ્ડં
    દશન વિહીનં જાતં તુણ્ડમ |
    વૃદ્ધો યાતિ ગૃહીત્વા દણ્ડં
    તદપિ ન મુઞ્ચત્યાશા પિણ્ડમ
    અને આ કરીએ
    પ્રાણાયામં પ્રત્યાહારં
    નિત્યાનિત્ય વિવેક વિચારમ |
    જાપ્યસમેત સમાધિ વિધાનં
    કુર્વ વધાનં મહદ-અવધાનમ ||

  13. pragnaju

    Pravinkant Shastri
    11:43 PM (23 hours ago)

    to me

    પ્રજ્ઞાબહેન અને વડીલશ્રીને સાદર વંદન સહિત હાર્દિક અભિનંદન અને દીકરીની પણ ૬૦ મી લગ્ન જયંતિની ઉજવણીના સહભાગી બનો એજ પ્રભુ પ્રાર્થના.
    પ્રવીણ અને પરિવાર.

  14. pragnaju

    સ્નેહી પ્રવીણભાઇ
    તમે તો મોટા એટલે ૬૦મી લગ્ન જયંતિ આવી ગઇ હશે
    તમને પણ હાર્દિક અભિનંદન
    અને ધન્યવાદ
    હવે તો
    અગ્રે વહ્નિઃ પૃષ્ઠે ભાનુઃ
    રાત્રૌ ચુબુક સમર્પિત જાનુઃ |

  15. pragnaju

    Naresh Kapadia
    2:06 AM (20 hours ago)

    to me
    વાહ વાહ. આપ બંને ને વંદન..

    કેટલું સરસ, સુમેળપૂર્ણ ભર્યું ભર્યું જીવન જીવ્યાં આપ.. ખુબ અભિનંદન.

    પ્રભુ એમના શ્રેષ્ઠ આશિષ તમારા પર વરસાવે..

    નરેશ-જયના

  16. pragnaju

    પ્રિય તથા કુટુંબીજનો
    તમારા જેવા પ્રેમાળ સ્નેહીઓના પ્રેમ અને શુભેચ્છાઓ ફળ્યા છે-ફળે છે અને પ્રભુ એમના શ્રેષ્ઠ આશિષ વરસાવે છે.હવે તો
    કુરુતે ગઙ્ગા સાગર ગમનં
    વ્રત પરિપાલનમ-અથવા દાનમ |
    જ્ઞાન વિહીનઃ સર્વમતેન
    ભજતિ ન મુક્તિં જન્મ શતેન ||
    બીજી ઇનીંગની આખર સચવાય તેવી પ્રાર્થના

  17. pragnaju

    B.G. Jhaveri
    5:25 AM (17 hours ago)

    to me
    Happy Wedding Anniversary ! Abhinadan on Shashsthypurty.

  18. pragya ben ane prafful bhai– Jeevan Yagna na 60 safal varsho satat sangeet may rahya–tem jeevan na antim padav sudhi saath rahe–tevi param krupalu prabhu ne prarthana..tame je reete satat Gyan Yagna karata rahya cho tej Jom thi karata raho tevi abyarthana sathe..

  19. Navin Banker

    ખુબ આનંદ થયો.-યાદોના ચિત્રો જોઇને. આપ હંમેશાં સાથ્સાથ અને પાસપાસ રહો એવી મારી શુભેચ્છા. અમે પણ લગ્નજીવનના પંચાવન તો પુરા કર્યા જ છે.
    નવીન બેન્કર.

  20. pragnaju

    ધન્યવાદ
    આપને પણ ૫૫મી વૅડીંગ એનીવર્શરીની શુભેચ્છાઓ

  21. pragnaju

    Kalindi Parikh
    Abhinandan
    Like · Reply · 1 · December 7 at 7:53am

  22. pragnaju

    Rajesh Gohel
    December 8 at 9:54pm

    Happy Anniversary…

  23. pragnaju

    Meena Doshi
    December 8 at 9:54pm

    Happy wedding Anniversary to dear couple…😊

  24. pragnaju

    Jui Upadhyay
    December 8 at 10:29pm

    A very happy marriage anniversary to Masi and Masaji…may you enjoy years and years of togetherness companionship and bliss…💐💐🎂🎂❤❤loads of love and pranams..🙏🙏🙏

  25. pragnaju

    Jigna Desai
    December 8 at 11:31pm

    Happy wedding anniversary…. 🎂😘🎉

  26. pragnaju

    Jogesh Vyas
    December 9 at 12:11am

    Abhinandan

  27. pragnaju

    Diwan Thakore commented on a photo that you’re tagged in.

    Diwan Thakore
    December 9 at 12:12am

    best luck.

  28. pragnaju

    D.d. Mandvi
    December 9 at 12:33am

    Happy Anniversary….

  29. pragnaju

    Gaurang Shukla
    December 9 at 12:38am

    Happy marriage anniversary to dear Pragnaben &jijaji.

  30. pragnaju

    Suchita Kapoor
    December 9 at 12:39am

    Wah…so lucky couple.. Wish to celebrate 75th anniversary line this only…. Namskar to both of then

  31. pragnaju

    Vihang Vyas
    December 9 at 12:43am

    કુર્યાત સદા મંગલમ્

  32. pragnaju

    Sonal Vyas
    December 9 at 12:59am

    Happy wedding anniversary

  33. pragnaju

    Neha Pandya
    December 9 at 1:20am

    Pranam.Happy marriage anniversary

  34. pragnaju

    Vatsala Hattangadi
    December 9 at 1:24am

    Happy marriage annivarsary

  35. pragnaju

    Bharat Upadhyay
    December 9 at 1:25am

    Diamond jeva mitra ni diamond anniversary na khub khub abhinandan. Kyarek samay kaadhhi phone karje. Pragna tun yaad devdaavje.

  36. pragnaju

    Kala Joshi
    December 9 at 1:31am

    Happy wedding anniversary.

  37. pragnaju

    Smita Shah
    December 9 at 1:31am

    Happy anniversary

  38. pragnaju

    Nitin Trivedi
    December 9 at 1:36am

    નિરંતર સહયાત્રાનું તેજસ્વી સીમાચિહ્ન અહોભાવ પ્રગટાવે છે.

  39. pragnaju

    Varij Luhar
    December 9 at 2:00am

    Happy anniversary 💑💐

  40. pragnaju

    Sudhir Bhatt
    December 9 at 2:05am

    હેપી વૅડીંગ એનીવસરી

  41. pragnaju

    Himanshu Bhatt
    December 9 at 2:08am

    Wish You Happy Marriage Anniversary To Both Of U

  42. pragnaju

    Harish Jani
    December 9 at 2:14am
    Happy Marriage Anniversary

  43. pragnaju

    Vibhuti Umerwadia
    December 9 at 2:16am

    Happy Anniversary

  44. pragnaju

    Rakesh Vyas
    December 9 at 2:19am

    Happy Marriage Anniversary on completion of 60 years journey of togetherness

  45. pragnaju

    Vibhavari Vyas Trivedi
    December 9 at 2:41am

    Khub shubhkamnao

  46. pragnaju

    Mitesh Bangdiwala
    December 9 at 2:45am

    Happy anniversary

  47. pragnaju

    Lalit Trivedi
    December 9 at 3:04am

    Vandan Shubechchhao

  48. pragnaju

    Poonam Ganatra
    December 9 at 3:09am

    Shubh kamanaye..

  49. pragnaju

    Urmi Bhatt
    December 9 at 3:18am

    Happy anniversary

  50. pragnaju

    Manisha Vaidya
    December 9 at 3:35am
    Happy Marriage Anniversary

  51. pragnaju

    Kalindi Parikh commented on a photo that you’re tagged in.

    Kalindi Parikh
    December 9 at 3:40am

    Vandan

  52. pragnaju

    Kishorbhai Patel
    December 9 at 4:25am
    Happy anniversary

  53. pragnaju

    Milin Rameshbhai Pandya
    December 9 at 5:04am

    Happy Marriage Anniversary

  54. pragnaju

    Falguni Desai
    December 9 at 5:11am

    Happy marriage anniversary Uncle n auntie.

  55. pragnaju

    Sahil Vyas
    December 9 at 7:11am

    congratulations.

  56. pragnaju

    Vinod Nagadiya
    December 9 at 8:17am

    Happy wedding Anniversary to both of them

  57. pragnaju

    Shailesh Pandya Bhinash
    December 9 at 8:18am

    Wahhhhh

  58. pragnaju

    Mahesh Vaghela
    December 9 at 8:27am

    Wish you happy Anniversary

  59. pragnaju

    Neha Surve
    December 9 at 9:17am

    Wish you happy Anniversary

  60. pragnaju

    Geeta Shukla
    December 9 at 12:03pm

    Didi Jijaji. happy happy Dimond anniversary. page lagu. have many many more !

  61. pragnaju

    Dipak J. Thaker
    December 9 at 1:05pm

    happy mrg day.

  62. pragnaju

    Jayashree Desai
    December 9 at 11:24pm

    Didi Jijaji page lagu

  63. pragnaju

    Jignasha Solanki
    December 10 at 12:14am

    Congratulations

  64. pragnaju

    Urvi Panchal
    December 10 at 2:51am

    congratulation

  65. pragnaju

    Nehal Bhavsar
    December 10 at 3:28am

    Happy wedding anniversary 💐💐💐

  66. pragnaju

    Jaimini Thaker
    December 10 at 3:51am

    alas….too far..

  67. pragnaju

    Niraj Desai
    December 10 at 5:30am

    અભિનંદન.

  68. pragnaju

    Parul Shah
    December 10 at 8:08am

    Happy anniversary

  69. pragnaju

    Bhargavi Munshi
    December 10 at 8:24am

    Hearty congratulations with best wishes n regards to your mummy-pappa,Yaminiben…

  70. pragnaju

    Shashi Rajyguru Kavi Hemalvi
    December 10 at 9:15am

    VAH. YAMINI BEN.. KHUB SARAS…

  71. pragnaju

    Kalindi Parikh
    December 10 at 1:09pm

    Abhinandan hun pan modh chhun

  72. pragnaju

    Dipti Vyas
    December 10 at 3:51pm

    Happy Anniversary to Mama, Mami Pranam.

  73. pragnaju

    Pravin Saradhia
    December 10 at 11:52pm

    યાદગાર ક્ષણો.. વાહ..

  74. pragnaju

    Vipul Shukla
    December 11 at 7:18am

    Khushhaal jindgi mate congratulations. Sauna prerna strotra bani raho.!….MeghaV.

  75. pragnaju

    Dipak Sindhavad
    December 11 at 9:54am

    Happy marriage anniversary

  76. pragnaju

    jjugalkishor Vyas
    Dec 9 (2 days ago)

    to me
    ધન્યતાના પર્વસમ પ્રસંગે શુભેચ્છાઓ !!

    – જુગલકીશોર.

    jjugalkishor@gmail.com
    Net–ગુર્જરી : https://jjkishor.wordpress.com/

  77. pragnaju

    mahendra thaker
    Dec 9 (2 days ago)

    to me
    pragya ben ane prafful bhai– Jeevan Yagna na 60 safal varsho satat sangeet may rahya–tem jeevan na antim padav sudhi saath rahe–tevi param krupalu prabhu ne prarthana..tame je reete satat Gyan Yagna karata rahya cho tej Jom thi karata raho tevi abyarthana sathe..

    due to some unavoidable circumstances not attended yesterday..

    mhthaker
    https://sites.google.com/site/mhthaker/

  78. pragnaju

    Naren Phanse
    Dec 9 (2 days ago)

    to me
    Happy Anniversary, Ma’am. We ardently pray for your continually happy and blissful married life. May God continue to inspire you both to guide us all as you have always done.

    Best of luck.

    Naren and Anuradha.

    Sent from my iPad

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s