આજે કેશલેસ ને ઉધાર કાલે..પરેશ વ્યાસ+ જયપ્રકાશ-૫

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized

6 responses to “આજે કેશલેસ ને ઉધાર કાલે..પરેશ વ્યાસ+ જયપ્રકાશ-૫

 1. આઝાદી આંદોલન પછીનું પહેલું – અને છેલ્લું પણ – આ આંદોલન હતું. આ દેશને આ વાત સમજાતી જ નથી……ફટકીયાં મોતી તો નાનકડા પ્રહારથીયે ફુટી જાય…..સાચાં મોતી હવે પાકશે ખરાં ?

  • pragnaju

   પોતાની સામે રહેલા પોતાના શ્રેય અને પ્રેય – એ બે માં પોતાનું શ્રેય શેમાં રહેલું છે તે વિચારીને તે મુજબ વર્તે, કરવા ધારેલું કરીને જ રહે, એવો મનુષ્ય ‘નર’ છે. પણ, આવા ‘નર’માંથી પન ‘નરોત્તમ’ શ્રેષ્ઠ છે, આ સાચાં મોતી ,,,
   હવે પણ જરુર પાકશે -હા સ્વરુપ અલગ હશે

 2. રોકડા રળિયાતથી હવે જિંદગી બનતી નથી. પૈસો પ્લાસ્ટિક બન્યો છે.
  ભારત દેશનો મોટો ભાગ ગામડાઓમાં વસે છે જ્યાં હજુ નવા જમાનાની આધુનિક ડીજીટલ ટેકનોલોજી અને એનાં સાધનોનો ઉપયોગ કરવા માટેનું જ્ઞાન પહોંચ્યું નથી. પ્લાસ્ટિક કાર્ડ થી વ્યવહાર ત્યાં થઇ ના શકે એટલે મોદીજીની સર્જીકલ સ્ટ્રાઈકે મુશ્કેલી સર્જી છે એ સમજી શકાય એમ છે. એમ છતાં કોઈએ તો શરૂઆત કરવી જ પડે . પરિવર્તન થાય ત્યારે એ શરૂઆતમાં કઠે છે પણ પછી બધું ધીમે ધીમે થાળે પડી જાય છે.આજના ગ્લોબલાઈઝેશનના યુગમાં નવા જમાના સાથે કદમ મિલાવવા જ જોઈએ. આજે નહિ તો ક્યારે ?

  શ્રી પરેશભાઈએ એમની હળવી શૈલીમાં આ સરસ સમજાવ્યું છે.

  • pragnaju

   ધન્યવાદ
   ]નવા જમાનાની આધુનિક ડીજીટલ ટેકનોલોજી અને એનાં સાધનોનો ઉપયોગ કરવા માટેનું જ્ઞાન પહોંચ્યું નથી] આપની વાત સાચી છે પણ આપણે તો બને એટલો પ્રયત્ન કરવાનો

 3. pragnaju

  mahendra thaker
  9:09 AM (4 hours ago)

  to me
  unique article with lot of light talk leading to reality

  mhthaker
  https://sites.google.com/site/mhthaker/

 4. pragnaju

  ધન્યવાદ
  આપ બને એટલો પ્રયત્ન કરશોજી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s