क्या हुआ गर मर गए अपने वतनके वासते.

 
B – PAHAADPUR – મેક્ષિકોનો અનુભવ ચાલુ…સ્વામીજી અને સાથે પર્યટકોને ખીચડી ખાવી હતી તો ત્યાં પણ કોઈ સુરતી પટેલની મોટેલ શોધી કાઢી. પણ મોટેલ એટલી દૂર કે ખીચડી મોંઘી પડી જાય એટલે માંડી વાળ્યું. સ્વામીજીની મહેચ્છા – ગુજરાતમાંથી થોડાક લોકો મીલીટરી, એર ફોર્સમાં જાય, નેવીમાં BSF માં જાય. જો તમે નહિ જાવ અને કાલે દિલ્હીમાં મીલીટરીનું શાસન થયું તો ગુજરાતના હિતનું રક્ષણ કોણ કરશે? સ્વામીજીની વાતનો એક પાટીદાર પર પ્રભાવ પડ્યો અને લશ્કરમાં જોડાઈ ગયો. બે-ત્રણ વર્ષ પછી મળ્યો તો સરસ મજાનું શરીર થઇ ગયું. તે કહે છે, એક વાતનું દુઃખ છે કે કોઈ કન્યા નથી આપતું. કારણકે તેમની દીકરી વિધવા થાય. આપણે એવી જગ્યાએ આપણી દીકરી આપવી નથી. ભલે પંજાબીઓ, શોખો, મરાઠાઓ આપે પણ આપણી દીકરી તો “અખંડ સૌભાગ્યવતી” અને 80 વર્ષની થાય ત્યાં સુધી એની ચૂડી-ચાલ્લો સલામત રહેવો જોઈએ. બલિદાન વિના આઝાદી નથી હોતી. થોડાક લોકોને તો બલિદાન આપવુંજ પડતું હોય છે. મને ડબલ આનંદ એ બાબતનો છે કે એક કડવા પટેલનો દીકરો આવી એક બહુ મહત્વની શાખામાં દાખલ થાય એટલુજ નહિ એમણે 25-27 વર્ષ સુધી એટલું સારું કામ કર્યું કે રાષ્ટ્રપતિએ એની નોંધ લેવી પડી અને આખા વર્ષમાં જે પાંચ-પચ્ચીસ એવોર્ડ અપાતા હોય એમાંનો એક એવોર્ડ પહાડપુરના જયંતીભાઈ પટેલને રાષ્ટ્રપતિ અર્પિત કરી ત્યારે પહાડપુર છે, એ પહાડ જેવું ના થાય તો ખાડા જેવું થાય? @5.03min. હું પરમેશ્વરને હૃદયથી પ્રાર્થના કરું કે જયંતી ભાઈની બાકીની સર્વિસ છે, એ બાકીની સર્વિસ માં પણ પ્રગતિ કરતા રહે અને આ દેશનું લુણ છે, એ લુણને બદલો આપતા રહે. જયંતીભાઈના સન્માનમાંથી આપણે બોધ-પાઠ લેવાનો છે કે તમારા ત્રણ-ચાર દીકરા હોય તો એકને થી પ્રાર્થના કરું કે લશ્કરમાં મોકલો. એ પ્રેરણા આપણે જીવનમાં લેવાની છે. દક્ષિણના મંદિરોમાં કરણાટકનું સંગીત અને શહનાઈવાદક બિસ્મિલ્લાહ ખાન ત્યાં શા માટે રડયા? તે સાંભળો. એવોર્ડ મળે તો વાહવાહ, બીજો મળે તોયે વાહવાહ પણ એના માટે લાલસા રાખવાની જરૂર નથી.  “कर्मण्येवाधिकारस्ते माफ़लेसुकदाचन्”…..(गीता 2-47). મારું કામ અને મને પોતાને એમાંથી જે સંતોષ મળે એજ મારો એવોર્ડ. એટલે જે એવોર્ડ મળ્યો એને માટે એમણે અભિનંદન આપીએ છીએ. આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ કે અમારો દેશ સમૃદ્ધ બને, સુખી બને, સુરક્ષિત બને અને આ નાનામોટા ઓફિસરો એમની ડયુટી, કર્તવ્ય એક નિષ્ઠાથી બજાવતા રહે એજ અપેક્ષા. આભાર, ધન્યવાદ હરિઓમ તત્સત. @9.50min. સંત ચરિત્રમાંથી “धर्मो रक्षति रक्षित्:”  @32.09min. ૐ કાર વિશે સમજણ. @36.22minઆપદ ધર્મ. @40.48min. વર્ણ વ્યવસ્થાથી હાની@47.46min. देश भक्ति गीत – क्या हुआ गर मर गए अपने वतनके वासते.

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s