પછી તો ધારણા લોકો ગજબની ધારતા રહેશે/યામિની વ્યાસ

Sahitya Sanga ma Kavi Bharat Vinzudani panktio parthi yojayel tarahi mushyarama raju kareli mari gazal

સતત મારા વિચારો જો ફરીથી આવતા રહેશે
બની જઈને ગઝલ તમને કલમપકડાવતા રહેશે

નથી કરવો ઉહાપોહ કે હું કેવી રાહ જોઉં છું !
આ ભણકારા જ શ્રધ્ધાદીપને પ્રગટાવતાં રહેશે

નથી સાથે, નથી સામે, ન ફિલ્લમમાં, ન નાટકમાં
છતાં જોજો અમર મારી તમારી વારતા રહેશે

તમે છુટ્ટાછવાયાં વાદળાં રૂપે ન આવો બસ
ગગન કયાંછે ? નયન છે, ક્યાં સુધી વરસાવતા રહેશે ?

કદી સાંનિધ્યમાં મારી હયાતી ઓગળી જાશે
પછી તો ધારણા લોકો ગજબની ધારતા રહેશે

01

1 ટીકા

Filed under Uncategorized

One response to “પછી તો ધારણા લોકો ગજબની ધારતા રહેશે/યામિની વ્યાસ

  1. નથી કરવો ઉહાપોહ કે હું કેવી રાહ જોઉં છું !
    આ ભણકારા જ શ્રધ્ધાદીપને પ્રગટાવતાં રહેશે

    વાહ ,
    સુંદર ભાવવાહી ગઝલ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s