સાગર સાગર તરતા માલમ…/ યામિની વ્યાસ

https://www.youtube.com/watch?v=5PyLgaqvYhA

 

 

સાગર સાગર તરતા માલમ

મઝધારોમાં ફરતા માલમ

પરપોટાની ભાષા બોલે
કાંઠે કાંઠે સરતા માલમ

બોલે કેવું છબછબિયાળું!
મોજાં જો પાથરતા માલમ

ઘરમાં હો કે નૌકામાં હો
દરિયો શ્વાસે ભરતા માલમ

માથું તૂતક પર મૂકીને
નિજનું ઘર સાંભરતા માલમ

યામિની વ્યાસ

Sagar nu sangeet :clicked by Paresh Vyas
At jagannathpuri ..Bay of Bengal

અને રણમાં ખીલ્યું પારીજાત’ની નવી મોસમની શરૂઆત સરસ થઇ. ભરુચ જીલ્લાના ઝગડીયા તાલુકાના અંતરિયાળ હરીપુરા મુકમાં તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન પ્રસંગે મુખ્યત્વે આદિવાસી કન્યાઓ સામે રજૂ થઇ ‘એક આદિવાસી કન્યાની સુપર મોડેલ બનવાની સત્ય ઘટનાની દાસ્તાન – રણમાં ખીલ્યું પારીજાત’.

Next show on 7th February at VNSGU University convention Hall….

Image may contain: 7 people, people standing and child

 

1 ટીકા

Filed under Uncategorized

One response to “સાગર સાગર તરતા માલમ…/ યામિની વ્યાસ

  1. માથું તૂતક પર મૂકીને
    નિજનું ઘર સાંભરતા માલમ

    સુંદર !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s