મિત્રોનો પ્રસાદ — કોટવેથી મેનહટન ૧

 sujaa પરિચય

4 ટિપ્પણીઓ

Filed under ઘટના, સત્યકથા, Uncategorized

4 responses to “મિત્રોનો પ્રસાદ — કોટવેથી મેનહટન ૧

 1. પ્રેમથી આપેલી પ્રસાદી તો ફરી ફરી ચાખીએ તો દરેક વખતે વધુ ને વધુ મીઠી લાગે છે !
  પ્રસાદ એટલે
  પ્રભુનાં
  સાક્ષાત
  દર્શન !

 2. સુરેશભાઈએ ઘણુ પ્રાપ્ત કર્યું છે અને બ્લોગ મિત્રોને સદા વહેંચતા રહ્યા છે.

 3. Suresh Jani
  7:46 AM (8 hours ago)

  to me, pkdavda, Valibhai
  Thank you very much. I am a normal human being – not a saint! A few good words DO inflate my self esteem – if not the EGO ! However, do not do it too much, lest the EGO flares up !
  Thanks to PK too. He has thought this fragile being worth meeting !
  ——–
  About Katwe…( pronounced KOTWE)
  When I read the book , I could not leave it, till I finished. Many a chapter virtually made me weep, reading woes / helplessness of slum dwellers in Kampala. The inner strength of a 9 nine year old girl that made her rise above all those blows, that life gave her- is simply marvelous .
  Over and above Phiona’s, there are life stories of at least two other people, who helped her in sharpening chess playing skills / to participate in upper class society chess tournaments. They are also equally inspiring. In fact I wanted to add 10 more chapters to tell story of their lives. But looking to lukewarm interest at WeGu, I decided not to exert further, in consultation with Valibhai – who carefully corrected spelling mistakes in all chapters. ( cc to VM)
  Then I came across ‘Better India’ web site and was flabbergasted to see that there are thousands of unsung heroes in India too. And now I am unstoppable in writing their stories, whether people read or not – whether they like them or not.

  These stories…

  https://gadyasoor.wordpress.com/better_india/

  Those who can write, do a sacred duty in bringing forth such unsung heroes. It is my privilege to participate in that Yagna.
  THAT IS YOGA too !

 4. readsetu

  “દસમાં ધોરણમાં મને ગણીતમાં ૯૯ માર્કસ આવ્યા. મેં બારમાંથી આઠ સવાલ નહીં, પણ બારે બાર સવાલના જવાબ આપ્યા હતા. હું અમારા ગણીતના શિક્ષક શ્રી. ચીતાણીયા સાહેબ પાસે ગયો. અને પુછ્યું, મને એક માર્ક ઓછો શા માટે આપ્યો છે? સાહેબે કહ્યું,” જો, ભાઈ! ઉત્તરવહીમાં તેં પહેલા પાને લખ્યું છે કે – ગમે તે આઠ ઉત્તર તપાસો. આ તારું અભિમાન બતાવે છે. એ તારા અભિમાનનો એક માર્ક મેં કાપ્યો. તારી હોંશીયારી તને જીવનમાં કામ લાગશે; તેના કરતાં વધારે આ અભિમાન તને વધારે નડશે. ” સુરેશભાઈએ શિક્ષકની આ વાત જીવનભર માટે યાદ રાખી લીધી.

  સલામ સલામ

  અને ગુજરાતી પ્રતિભા પરિચય એ માત્ર સુરેશભાઈની નહીં ગુજરાતની કલગી છે…
  લતા હિરાણી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s