MAY LORD SHIVA’S BLESSINGS BE WITH YOU &YOUR FAMILY+ કોટવેથી મેનહટન :ફાધર ગ્રાઈમ ટુર્નામેન્ટ

रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानं च दिव्याम्बरं
नानारत्नविभूषितं मृगमदामोदाङ्कितं चन्दनम् ।
जातीचम्पकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा
दीपं देव दयानिधे पशुपते हृत्कल्पितं गृह्यताम् ॥१॥
सौवर्णे नवरत्नखण्डरचिते पात्रे घृतं पायसं
भक्ष्यं पञ्चविधं पयोदधियुतं रम्भाफलं पानकम् ।
शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं
ताम्बूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु ॥२॥
छत्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलं
वीणाभेरिमृदङ्गकाहलकला गीतं च नृत्यं तथा ।
साष्टाङ्गं प्रणतिः स्तुतिर्बहुविधा ह्येतत्समस्तं मया
सङ्कल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो ॥३॥
आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं
पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः ।
सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो
यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम् ॥४॥
करचरणकृतं वाक्कायजं कर्मजं वा
श्रवणनयनजं वा मानसं वापराधम् ।
विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व
जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो ॥५॥
 ms1 ms2 ms3
स्वत्यस्तु ते कुशल्मस्तु चिरयुरस्तु॥ विद्या विवेक कृति कौशल सिद्धिरस्तु ॥
ऐश्वर्यमस्तु बलमस्तु राष्ट्रभक्ति सदास्तु॥ वन्शः सदैव भवता हि सुदिप्तोस्तु ॥
……………………..
  સેફને હરાવ્યા પછી, ફિયોનાએ દરરોજ ઈવાન અને બેન્જામિન સાથે રમવાનું રોબર્ટ માસ્ટરે નક્કી કર્યું. તેની બહુગામી યોજના (Master plan) મુજબ આમને આમ ખાલી રમતો રમ્યે રાખવાથી કાંઈ વળવાનું નહોતું. બહુ ઓછાં છોકરાં ચેસ પ્રોજેક્ટમાં ટકી રહેતાં હતાં – જોસેફાઈનની જેમ છોકરીઓ તો ખાસ. જો ત્રણ ચાર જણને કમ્પાલામાં રમાતી જુનિયર ટુર્નામેન્ટમાં ઉતારવામાં આવે, તો જ તેમની આવડતની ખરેખરી કસોટી થઈ શકે, નવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે અને આ પ્રવૃત્તિ કમ્પાલાના બીજા સ્લમ વિસ્તારોમાં પણ પ્રસારી શકાય.

2 ટિપ્પણીઓ

Filed under ઘટના, Uncategorized

2 responses to “MAY LORD SHIVA’S BLESSINGS BE WITH YOU &YOUR FAMILY+ કોટવેથી મેનહટન :ફાધર ગ્રાઈમ ટુર્નામેન્ટ

  1. Christi mitonaryna kamo kharekhar prashanshniyj hoya chhe.
    Biji sansthao kare chhe pan sampoorn safalta prapt karta pahela adhvachchej kaubhandoma parivartit thai jati hoy chhe jethi aadarelu adhooruj rahi jay chhe.

    • અનીલાબેન,
      રોબર્ટની જીવનકથા પણ વાંચવા જેવી છે – અદભૂત વ્યક્તિ.

      આ ચોપડી લાયબ્રેરીમાંથી મળી જશે – જરૂર વાંચજો. મેં બે જ દિવસમાં પૂરી કરી હતી, અને પછી આ લઘુનવલ લખવાનું નક્કી કર્યું હતું –

      http://www.simonandschuster.com/books/The-Queen-of-Katwe/Tim-Crothers/9781451657821

      એની ઘણી બધી આવૃત્તિઓ છપાઈ છે , અને અનેક ભાષાઓમાં અનુવાદ.
      ——————

      आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं
      पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः ।
      सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा गिरो
      यद्यत्कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम् ॥४॥

      મને બહુ જ ગમતો શ્લોક .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s