મોરારીબાપુ પ્રેરિત ‘અસ્મિતા પર્વમા ‘રાષ્ટ્રીય કલા કેન્દ્ર નું ‘વહાલના વારસદાર

     મોરારીબાપુ પ્રેરિત ‘અસ્મિતા પર્વમા ‘રાષ્ટ્રીય કલા કેન્દ્ર નું ‘વહાલના વારસદાર ‘નાટકે સુરતનું નામ ગુંજતુ કર્યું અસ્મિતા પર્વમા રાષ્ટ્રીય કલા કેન્દ્ર નું ‘વહાલ ના વારસદાર ‘ નાટકની સફળતાપૂર્વક ની રજૂઆત કરી મોરારીબાપુ સહિત તમામ પ્રેક્ષકો દિલ જીતી લીધા નાટકના અંતે બાપુના હસ્તે લેખિકા યામિની વ્યાસ દિગ્દર્શક મેહુલ શર્મા અને તમામ કલાકારો નુ શાલ વડે સન્માન કરાયું

6 ટિપ્પણીઓ

Filed under ઘટના, પ્રકીર્ણ, યામિની વ્યાસ

6 responses to “મોરારીબાપુ પ્રેરિત ‘અસ્મિતા પર્વમા ‘રાષ્ટ્રીય કલા કેન્દ્ર નું ‘વહાલના વારસદાર

 1. pragnaju

  Suresh Jani
  12:59 AM (5 hours ago)

  to me
  તમારી પરવાનગી વિના ‘કાલા’ માંથી ‘કલા’ કરી, મને લાગતી ભુલ સુધારી છે.

  ઔચિત્ય ભંગ માટે ક્ષમાયાચના

 2. pragnaju

  ક્ષમાયાચના કરો ઈશની
  : માફી આપ મને, પતિત છું, માફી આપ મને.
  ભટકી ગયો છું દૂર સુદૂર હું, ઉગારજે મુજ નાથ….
  આજ્ઞા ઉલ્લંઘી લાખો તારી, દુ:ખ દિલે દિનરાત….
  અપરાધ આ મારા કેવા ભયંકર ! નિશ્વે થાશે નાશ….
  કરતું વિલાપ આ દિલ અતિશે, માર્ગે માફી આજ….
  ખ્રિસ્ત, દયાનો સાગર મોટો, શરણે આવું આજ…..

 3. યામિની બહેન અને મારા તમાન સુરતી કલાકારઓને હાર્દિક અભિનંદન.

 4. Yaminiben is really a very very talented lady.
  She deserves the best. Congrats to her.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s