લાગી રે લગન /

સૌજન્ય Rajendra Trivedi

https://youtu.be/BI4-Dal7kZs

Kaushiki & Parthasarathi – Lagi Lagan2
લાગી રે લગન ભાવમા ડુબકી લગાવી
 
     લાગી રે લગન
     પિયા તોરી લાગી રે લગન
     અરે પિયા તોરી લાગી રે લગન

     રેણ રે ઝુમેલી બરિખન માસની
     રુમઝુમ રેલ્યો અંધકાર
     રેણ રે ઝુમેલી બરિખન માસની
     રુમઝુમ રેલ્યો અંધકાર

     ભીને રે અંચલ ભમતી રાનમાં
     ફૂલની ફોરમનો લઈ ભાર
     વીજને તેજે તે પેખું પંથને
     ઉરમાં એક રે અગન

     લાગી રે લગન
     પિયા તોરી લાગી રે લગન
     અરે પિયા તોરી લાગી રે લગન

     તમરાં બોલે રે તરુવર પુંજમાં
     જલપે ઝરણાં હજાર
     તમરાં બોલે રે તરુવર પુંજમાં
     જલપે ઝરણાં હજાર

     અડધી રાતે યે મનનો મોરલો
     મારો ગાયે રે મલાર
     આભ રે વીંટાયું અવની અંગને
     એવાં મિલને મગન

     લાગી રે લગન
     પિયા તોરી લાગી રે લગન
     અરે પિયા તોરી લાગી રે લગન

     પિયા તોરી લાગી રે લગન
     પિયા તોરી લાગી રે લગન

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s