niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક ૯ વર્ષ પુરા કરી ૧૦મા વર્ષના પ્રવેશે.

આજે બ્લોગને  નવ વરસ પૂરા થાય છે, એનો હેપ્પીવાલો બર્થ ડે છે. નવ વરસની સફરમાં કોઈનું દિલ દુખવ્યું હોય તો   ક્ષમા યાચના. હું તો આવી પાગલ જ છું – માનવા કરતા માણવાનું રાખશો જી આપ સૌની શુભેચ્છાઓ-શુભાશીસની અપેક્ષા

પ્રભુ પ્રાર્થના

અહી,તહી સર્વે મહી વર્તાય તુ,

એવુ કઈક મારી પાસ યાચુ…

દ્વન્દ્વો ની પાર ની દુનિયા ના,

એવા ગગન નો અવકાશ યાચુ…

હયાતી હોય જ્યા ઈશ ની,

વસુ હું, મોકળાશ યાચુ…

પામવાનુ સુખ જ્યા પૂર્ણ હોય,

પવિત્ર પ્રેમ ની પળ ચાર પાંચ યાચુ…

દંભ ના પડદા ને ફગાવી,

સહજતા નો સંગ્રામ યાચુ…

અહંકાર નુ કવચ તોડી નાખી,

તારા સામર્થ્ય નો સ્વીકાર યાચુ…

જીવ ને શિવ નો ભેદ મુખ્ય,

અપૂર્ણતા ને સંપૂર્ણતા ની સ્વીક્રુતિ,

તારા પૂર્ણ સ્વરુપ ના શરણે આવી

તારી ભક્તિ નો રસથાળ યાચુ…શ્યામાશ્રી

સાથે આપ બધાની શુભેચ્છાઓ / શુભ આશીસ ની પ્રતોક્ષા

આજે ચિ યામિનીનો નવા ક્ષેત્રમા પ્રવેશ

15 ટિપ્પણીઓ

Filed under ઘટના, Uncategorized

15 responses to “niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક ૯ વર્ષ પુરા કરી ૧૦મા વર્ષના પ્રવેશે.

  1. ગોવીન્દ મારુ

    અઢળક અભીનન્દન…

  2. pragnaju

    pkdavda@gmail.com
    1:02 AM (21 hours ago)

    to me
    અભિનંદન અને શુભેચ્છા.

  3. pragnaju

    Uttam Gajjar
    1:52 AM (20 hours ago)

    to me
    અમારી ખુબ ખુબ શુભેચ્છાઓ..

    તમારી સાહીત્ય–સંગીતસેવા સતતત વહેતી

    રહો એવી પ્રાર્થના..

    ચી. યામીનીને પણ અમારા આશીષ..

    ..ઉત્તમ અને મધુ.. .સુરત.

  4. pragnaju

    B.G. Jhaveri
    3:15 AM (18 hours ago)

    to me
    હાર્દિક અભિનંદન

  5. pragnaju

    jjugalkishor Vyas
    5:02 AM (17 hours ago)

    to me
    ખુબ ખુબ અભીનંદન અને શુભેચ્છાઓ !! તમારું કાર્ય નેટજગત પર આશીર્વાદરુપ છે. – જુ.

    – જુગલકીશોર.

    jjugalkishor@gmail.com
    matru-bhasha : http://www.jjugalkishor.in/

  6. pragnaju

    Pravinkant Shastri
    6:51 AM (15 hours ago)

    to me
    હાર્દિક અભિનંદન

  7. pragnaju

    Navin Banker
    12:58 PM (9 hours ago)

    to me
    ખુબ ખુબ અભિનંદન. સરસ વાંચન પુરૂ પાડો છો આપ. આભાર.

    With Love & Regards,

    NAVIN BANKER
    6606 DeMoss Dr. # 1003,
    Houston, Tx 77074
    713-818-4239 ( Cell)
    My Blog : navinbanker.gujaratisahityasarita.org
    એક અનુભૂતિઃએક અહેસાસ

  8. pragnaju

    બ્લોગના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી જન્મદિવસ ને યાદગાર બનાવવા બદલ સર્વેનો હું હૃદય પૂર્વક નો આભાર માનું છું ધન્યવાદ
    The Thank You Song – YouTube
    Video for youtube thanks▶ 1:06

    Aug 23, 2011 – Uploaded by KidsTV123
    It’s a Thank You song to say thank you to everyone who has watched our videos. Thank you so much …

  9. pragnaju

    Valibhai Musa
    1:45 PM (4 hours ago)

    to me, Navin, P.K.Davda, Pravinkant, Suresh, Vinodbhai, chiman, Narendra, Kanak, Jjugalkishor, Uttam, harnish, Mahendra, Ramesh, Sharad, hiral, B.G., Anila
    બ્લોગવર્સસરી નિમિત્તે શત શત અભિનંદન. આગેકૂચ જારી રહો.

  10. આપનો બ્લોગ niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક- જ્યારે એના અસ્તિત્વના ૧૦ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે એ મંગળ પ્રસંગે આપને સૌને અભિનંદન અને શુભાશિષ..

  11. Akhoot gnyanno khajno 10ma varshma prveshe chhe tyare khoble khoble abhinandan

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s