કાળા ડિબાંગ ઓ છલકાતા આભ/ યામિની વ્યાસ

Scary deadliest Flash Flood caught on camera | Biggest disaster in …

2 days ago – Uploaded by Nikul Chudasama

One of the most deadly and dangerous forces in nature is flash flood. … Flash Flood caught on camera …

કાળા ડિબાંગ ઓ છલકાતા આભ
હવે ભીડી દે તારા કમાડ
મને વહાલો છે ચપટીક ઉઘાડ

તારી તે વરસાદી રીત સાવ નોખી શું દરિયાએ દીધી છે ખો!
મનડાંને તાણે એ મેહૂલો વહાલો પણ માનવી તણાય તે તો જો!
થોડાં કોરા સંબંધને ગમાડ
મને વહાલો છે ચપટીક ઉઘાડ

આંગણું પલાળ કે પછી બારણું પલાળ,
તેં તો ડૂબાડ્યાં ગામોનાં ગામ
વરસે તો જંપવાનું નામ નહીં લે
એમાં હારે છે માનવીઓ હામ
દૂર કરને આ તારો વળગાડ
મને વહાલો છે ચપટીક ઉઘાડ

યામિની વ્યાસ

Floods in India 2017 | Floods India | Flood in India – Bus Drowned in …

Aug 5, 2016 – Uploaded by Tv 17 INDIA

Floods in India 2017 | Floods India | Flood in India – Bus Drowned in Floods. … Your browser does not …

1 ટીકા

Filed under ઘટના

One response to “કાળા ડિબાંગ ઓ છલકાતા આભ/ યામિની વ્યાસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s