Daily Archives: જાન્યુઆરી 30, 2019

‘એકત્ર’ ફાઉન્ડેશન-નિર્મિત ‘સંચયન’…

 

વર્ષ: 6 – અંક: 33
સંપાદક: રમણ સોની • પ્રકાશક: અતુલ રાવલ
મિત્રો,
નવા વર્ષની શુભેચ્છાઓ!!
‘એકત્ર’ ફાઉન્ડેશન-નિર્મિત ‘સંચયન’ વી-સામયિકનો આ નવો અંક સાનંદ, સૌને માટે…
આપ અહીં આ PDF પર ક્લિક કરીને આ અંક ખોલી શકશો. વળી એને download કરીને desktop પર મૂકો તો, ફરી ઇન્ટરનેટ ખોલ્યા વિના, ફુરસદે પણ વાંચી શકો.
અન્ય વાચકમિત્રોને, નીચેની link આગળ forward કરીને મોકલી શકશો. સંચયન – 33
આ અંકના લેખકો:
  • ઉમાશંકર જોશી
  • નવ કાવ્યો – દલપત ચૌહાણ, રાજુ સોલંકી, યશવંત વાઘેલા, જયંત પરમાર, એ. કે. ડોડિયા, પ્રિયકાંત કિલ્પત, ચંદ્રા શ્રીમાળી, નીરવ પટેલ
  • બુદ્ધદેવ બસુ
  • જયંત મેઘાણી
  • ઝવેરચંદ મેઘાણી
  • ચુનીલાલ મડિયા
  • સુન્દરમ્
  • મધુસૂદન કાપડિયા
  • કૃષ્ણલાલ શ્રીધરાણી
  • બાલમુકુંદ દવે
  • હરનિશ જાની
  • દિવ્યેન્દુ પલિત
  • જયદેવ શુક્લ
  • રમણ સોની
  • રમેશ શાહ
  • Poems and illustrations by Rupi Kaur
  • ‘મારું જીવન તે મારી વાણી’ – સ્વરનિયોજન અને ગાન: અમર ભટ્ટ
આ લિન્ક ઉપરથી આપ ‘સંચયન’ના બધા જ અંકો તેમજ ‘એકત્ર’ના વી-ગ્રંથો અમારી વેબસાઈટ http://www.ekatrafoundation.org તથા https://ekatra.pressbooks.pub ઉપરથી વાંચી શકશો.
અતુલ રાવલ
પ્રકાશક: એકત્ર ફાઉન્ડેશન

 

Leave a comment

Filed under Uncategorized