Daily Archives: જૂન 27, 2019

કવિસંમેલન

હ્મણ સમાજની વાડીના લાભાર્થે એક સરસ કવિસંમેલન કવિ-સાહિત્યકાર અને કુશળ સંચાલક Raeesh Maniarના સંચાલનમાં યોજાઈ ગયું.કવિઓ સંદીપ પૂજારા,Bhavesh Bhatt,Mukul Choksi,Mehul Patel Ish,Yamini Vyas અને Anil Chavdaએ બારડોલીના શ્રોતાઓને એક સે બઢકર એક કવિતાઓ રજૂ કરીને જલસો કરાવી દીધો.
આ કાર્યક્રમને યોજવામાં અને સફળ બનાવવામાં બારડોલીના સૌ નગરજનોએ સાથસહકાર આપ્યો એમ મંચ પરથી બોલાયું તે જણાતું હતું.કાર્યક્રમની થોડીક ઝલક અહીં આપ સમક્ષ…
આભાર..સપન પાઠક અને Bhumika Chaudhariનો રેકોર્ડીંગ માટે..

Image may contain: 8 people, people smiling, people sitting and people standing
Image may contain: one or more people, people sitting, people on stage and indoor

Leave a comment

Filed under કાવ્ય, યામિની વ્યાસ