કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતન તરફથી મળેલાં આમંત્રણને વધાવીને કલકત્તા – શાંતિનિકેતન જઈ રહ્યાં છીએ .

અમૃતા પ્રીતમના 100મા જન્મદિને ઉડાનના કાર્યક્રમમાં ‘મૈં અમૃતા પ્રીતમ’ પરફોર્મ કરવાની તક મળી.એ નિમિત્તે અમૃતા પ્રીતમના જીવન કવન જાણવાની,એમના કાવ્યો તેમજ કેટલાક પુસ્તકોમાંથી પસાર થવાનું સૌભાગ્ય મળ્યું.આભાર Roopa Menon અને ઉડાન ટીમ, DrMukul Choksi તથા નાટ્ય રૂપાંતર અને દિગ્દર્શનનું સુપેરે માર્ગદર્શન આપનાર નાટ્યકાર શ્રી Bharat Bhatt તેમજ શ્રી Sangita Sharma કે જેમણે ઈમરોઝ સાથેની વાતચીત આધારે વિશેષ જાણકારી આપી.