Daily Archives: જાન્યુઆરી 19, 2020

Granth-Gulal – Raghuvir Chaudhari

Granth-Gulal – Raghuvir Chaudhari
  • Courtasy Atul Raval <atulraval@ekatrafoundation.org>
    To:pragnajuvyas@yahoo.com
    Nov 25 at 12:33 PM
    Preserve & Spread Gujarati Literature Through Digitization
    ‘એકત્ર’નો ગ્રન્થ-ગુલાલ :
    Raghuveer Chaudhari
     રઘુવીર ચૌધરી
    સહરાની ભવ્યતા (રેખાચિત્રો)
    ગુજરાતીના જે લેખકોનાં રેખાચિત્રો અહીં આલેખન પામ્યાં છે એ પચીસેપચીસ વ્યક્તિઓ આપણા પ્રતિભાશાળી લેખકો છે. અંતરંગ પરિચયની રીતે એમનાં વ્યક્તિમત્તા અને એમની કાર્યશીલતા અહીં સરસ ઉઘાડ પામ્યાં છે.
    દરેક વ્યક્તિચિત્ર લેખના આરંભથી જ વાચકને કોઈ પ્રસંગથી કે કોઈ સ્વભાવલક્ષણથી પકડમાં લે છે. જેમકે ઉમાશંકર જોશી વિશેના લેખનો આરંભ જુઓ : પ્રેમ પક્ષપાત ન બની જાય અને અસ્વીકાર પૂર્વગ્રહમાં ન પરિણમે એ અંગે ઉમાશંકર સતત કાળજી રાખતા લાગે.
    આ લેખોમાં, હળવાશ અને માર્મિકતાના પ્રવાહમાં વ્યક્તિરેખાંકન થતું જાય છે એ સ્પૃહણીય તો બને જ છે, વળી લેખક રેખાંકિત વ્યક્તિની ભીતર લઈ જાય છે એથી આ ચરિત્રલેખો વિચારણીય પણ બને છે. પ્રસ્તાવનામાં લખ્યું છે એમ, કેટલાંક લખાણોમાં અભ્યાસલેખનું સ્વરૂપ પણ દાખલ થયું છે. અલબત્ત, એથી એ લખાણોએ પ્રાસાદિકતા છોડી નથી.
    બધાં જ રેખાંકનોમાં મનને ગમી જાય એવી પ્રેરકતા અને તાજગી છે.
    તો પ્રવેશીએ –
    – કૃતિ પરિચય: રમણ સોની
    Ekatra Foundation | 160 Corson St. #208Pasadena, CA 91103
    Unsubscribe pragnajuvyas@yahoo.com
    Update Profile | About Constant Contact
    Sent by atulraval@ekatrafoundation.org in collaboration with
    Trusted Email from Constant Contact - Try it FREE today.
    Try email marketing for free today!

Leave a comment

Filed under Uncategorized