Daily Archives: જૂન 10, 2020

ચિ.સૌ યામિની વ્યાસની ૬૦મી વર્ષગાંઠે

ચિ.સૌ યામિનીની ૬૦મી વર્ષગાંઠે                                       આજના આ મંગલ પ્રભાતે આપ સૌને  પ્રણામ. …                  આપ સૌના શુભાસીસ / શુભેચ્છાઓની અભિલાષા સાથે આપ સૌનો હૃદયપૂર્વક આભાર                                                ગોરંભાયલા વાતાવરણમાં,૧૦મી જુન ૧૯૬૦ને દિને હું ઉનાઈથી મરોલીઆ હો.નવસારીં ચેક અપ માટે ગઈ હતી. ડો.બામજીએ તરત તપાસનાં ટેબલ પર જ કહ્યું કે  ડાયલેટેશન થઈ ગયું છે, તરત લેબર રુમમાં લઈ ગયાં.
ગઇ સાંજે જ પર્જન્ય વિદ્યા જાણકાર લાલ મખમલ ઓઢેલા ઇન્દ્ર્ગોપ અને જાદુઇ ટોર્ચ રાખનાર આગિયાએ વરસાદનો સંદેશ આપ્યો હતો.આકાશમા પ્રકૃતિના આનંદ દરબારનો વૈભવ વ્યક્ત કરતો વાદળોનો આનંદપુંજ હતો..આકાશના ઉદરમાં વાદળોનો ગર્ભ ધીરે ધીરે વિકસવા માંડ્યો. આકાશે કાલિમાનું વસ્ત્ર ઓઢી વાતાવરણના રહસ્યને અકબંધ રાખ્યું.ત્યાં જ વાદળોનો ગડગડાટ્ અને વિજળીના ચમકારે કાંઈ વિચારીએ તે પહેલા જ…
ડો એમની પારસી બોલીમા કહે કેવું મજેનું બેબી છે!… તે યામિનીનો પરિચય sureshbjani.wordpress.com › yamini-…

kavitakosh.org › યામિની_વ્યાસ      

vinodvihar75.wordpress.com › tag
davdanuangnu.wordpress.com › યા…

મિલીના ઘર તરફ (દ્વિઅંકી નાટક) / યામિની વ્યાસ

gujlit.com › book-details
ફૂલો ઉપર મોતી ભરેલા પત્રો… | shatdal magazine …

કાવ્યપત્રી ૧૯: નેહા પુરોહિત – KhabarPatri | DailyHunt

m.dailyhunt.in › india › gujarati › ka…

‘The Dezart Flower’ – (Yamini Vyas) Dt. 10-6-2015 – YouTube

https://www.youtube.com/watch?v=G08yZUzzFuA

Archive for યામિની વ્યાસ  

 • સનાં કાવ્ય સંગ્રહ “*સૂરજગીરી*”નું ઓનલાઇન-વિમોચન
  પ્રજ્ઞા વશી
  ડો.મુકુલ ચોકસી
  એષા દાદાવાળા
  ગૌરાંગ ઠાકર
  કિરણ સિંહ ચૌહાણ
  અને
  દક્ષેશ ઠાકર
  *સમય : સાંજે 7 કલાકે*
  *10મી* જૂન બુધવાર

  જોડાવા માટે આ લિંક પર ક્લીક કરો :

  प्रतिमेत याचा समावेश असू श्‍ाकतो: ७ लोक, Gaurang Vyas समाविष्टित, मजकूर
   

  આપ યામિનીની   facebook અથવા

  • બને તો આપના કે કોઇના કાવ્ય, પ્રેરણાદાયી રચના થી શુભેચ્છા-સુભાશીસ પાઠવશો તો વધુ આનંદ
‘સૈરન્ધ્રી’ નૃત્યનાટિકાની  કવિ વિનોદ જોશીની કલમે લખાયેલું આ પ્રબંધ કાવ્ય છે,રાણી સુદેશણાની ભૂમિકામાં યામિની વ્યાસ
ચિ.સૌ યામિનીની- ૬૦મી વર્ષગાંઠે  સર્વ રીતે સુખી, આનંદી, સ્વાસ્થ્યપુર્ણ, સંતોષપ્રદ જીવન મળે એવી શુભેચ્છા, આશીર્વાદ  પાઠવતા આનંદ થાય છે કે લોકો તને અમારી દીકરી કરતા તારા માતા-પિતા તરીકે વધુ જાણે છે.તારા અસ્તિત્વના એકેએક દિવસની ઉજવણી કરતા આજે
તારા કાવ્યપ્રશ્ન
નામ તમારે ગીત લખું તો તમને ગમશે પપ્પા?
એક સવાલ સીધો પૂછું તો જવાબ જડશે પપ્પા?
સાવ હજી હું નાની ત્યારે ખભે ઝુલાવી ગાતા‘તા,
સાથે જીદ જવાની કરતી પપ્પા બહાર જો જાતા‘તા,
ગયો સમય મુઠ્ઠીથી સરકી શું એ પાછો ફરશે પપ્પા?
 ના ઉતર મા  ते हि नो दिवसा: गता … તેનો અર્થ એમ નથી કે બધું ભૂલી ને ભાવશુષ્ક બની રહો..જે ભાવના પ્રસંગો બન્યા છે ..તે યાદ કરવા જોઈએ ..તો ફરી ભાવ પ્રગટ થાય તેવા પ્રસંગો જીવનની મૂડી છે ..ઊન્નત દૈવી જીવન અને ભક્તિશાસ્ત્ર ની દ્રુષ્ટી એ પણ સહાયક છે.આવો ભાવ વધે અને ટકે તો ..પ્રભુમાં ચિત્ત એકાગ્ર થઇ શકે અને સદ્ભાવો સ-વિકલ્પ સમાધી સુધી લઇ જવામાં સહાયક બને..આપણાં પર થયેલા ઉપકારોની સુપેરે નોંધ લઈએ તો કૃતજ્ઞ ભાવ વધે  ફરીથી અંતરની શુભેચ્છા અને હાર્દીક આશીર્વાદ.

22 ટિપ્પણીઓ

Filed under Uncategorized