વૅ ગુના સંસ્મરણો પત્ર ૬-૭

From: vinodbhai patel <vinodpatel63@yahoo.com>
Subject: Fw: nimantran/ઘડવૈયા મારે, મુખીજી નથી થાવું
To: “‘Pragna Vyas'” <pragnajuvyas@yahoo.com>,
“‘JugalKishore'” <jjugalkishor@gmail.com>
Date: Wednesday, January 23, 2013, 12:56 PM

આદરણીય પ્રજ્ઞાબેન ,
 
સાહિત્ય પ્રેમી શ્રી જુ’ભાઈ અને દિલીપભાઈની મનેચ્છા પ્રમાણે તેઓના ચિંધેલા પ્રોજેક્ટ  
 
માટે તમે બિલકુલ યોગ્યતા ધરાવો છો એમાં કોઈ બે મત નથી . નિર્ણય કરવાનો તમારે 
 
શિર છે .મારી 77વર્ષની ઉમરે હવે તબિયત બરાબર પહેલાની જેમ સાથ આપતી નથી 
 
અને વિનોદ વિહાર માટે પણ જોઈતો સમય નથી આપી શકતો .એમ છતાં બહારથી હું 
 
જુ’ભાઈ અને આપને બનતો સહકાર આપીશ એની ખાત્રી રાખશો .તમારા મારા પ્રત્યેના 
 
સદભાવ માટે આભારી છું . 
 

વિનોદભાઈ ના પ્રણામ

-………………………………………………………………………………………………b
—- Forwarded Message —–
atul-janiFrom: Atul Jani <atuljaniagantuk@gmail.com>
To: jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
Cc: pragna vyas <pragnajuvyas@yahoo.com>; Dipak Dholakia <dipak.dholakia@gmail.com>; Suresh Jani <sbjani2006@gmail.com>;
vinodbhai patel <vinodpatel63@yahoo.com>
Sent: Tuesday, January 22, 2013 11:56 PM
Subject: Re: nimantran/ઘડવૈયા મારે, મુખીજી નથી થાવું

પ્રજ્ઞામા,

અનંતની યાત્રાએ નીકળેલા આપણે સહું ભિન્ન ભિન્ન માર્ગો પરથી આવીને આજે અહીં મળ્યાં છીએ. ખબર નથી ક્યાં સુધી આપણે અહીં સાથે રહેશું અને ફરી પાછા પોત પોતાના લક્ષ્ય તરફ ગતિ કરતાં વિખૂટા પડશું. જેટલો વખત આપણે અહીં સાથે છીએ તેટલો વખત આ યાત્રાને આનંદથી માણી લઈએ અને એવા કંઈક કાર્યો કરતાં જઈએ કે જે હવેની યાત્રામાં એક સુખદ સંભારણું બની રહે.
મારીયે ઈચ્છા એવી છે કે પ્રજ્ઞામા સર્વ પ્રથમ આ મંડળના પ્રમુખ કે મુખી બને. એક તો ગુજરાતી બહેનો / માતાઓ અને દિકરીઓ શાસન ધૂરા સંભાળી શકે છે અને તેઓ વિદુષીએ હોય છે તેવો સંદેશો  સાથે વહેતો થશે. આપ યોગ્ય છો. થાક લાગે ત્યારે નિવૃત્ત થઈ જજો. વળી આપે એકલાએ ક્યાં ભાર વહન કરવાનો છે? સહયોગીઓએ સક્ષમ છે. વંદન

 

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.