Daily Archives: જાન્યુઆરી 17, 2021

વૅ ગુના સંસ્મરણો -+આતાજીની યાદ શ્રધ્ધાંજલી

Image may contain: text that says 'પડું તો માના શબ્દો યાદ આવે જાણે આજે પણ, 'મરી ગઈ કીડી લે હાત્તા, હવે એમાં શું રડવાનું?' યામિની વ્યાસ Vijya 9879575135'જુ.13/1/24 jjugalkishor Vyas <jjugalkishor@gmail.com>
મુ. દીદી, દીપકભાઈ, જિજ્ઞેષભાઈ, વિશાલભાઈ તથા પંચમભાઈ,

એક સાવ અંગત બાબતને સૌથી પહેલાં જણાવી દઉં…મારાં વિધવા ભાભી અમદાવાદની હોસ્પિટલમાં icuમાં છે. મારી જોકે ત્યાં હાજરી જરૂરી નથી. ને તબિયત સારી પણ છે છતાં થોડું ભારણ મન પર હોય
સૌ પ્રથમ તો મુ ભાભીશ્રી જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिंपुष्टिवर्द्धनम।
उर्व्वारूकमिवबन्धनान्मृत्र्योर्मुक्षी यमामृतात।।
પીડીત વ્યક્તિના પરિજન પણ આ મંત્રનો જાપ કરે…
તેથી ને ખાસ તો આ કામમાં કેટલુંક ટૅકનિકલ બહુ હોય તેથી બધું ગોઠવવામાં થોડો મુંઝારો છે !

મને કોમેન્ટ પર જાણવા મળ્યું કે વેબગુર્જરી નામ કદાચ તત્કાલ રોકી દેવું જોઈએ જેથી કોઈ રોકી ન દે તેથી મને ફાવતું હતું એટલે ઈમેઈલ આઈડી ઉતાવળમાં veb.gurjari@gmail.com નામનું એકાઉન્ટ ખોલી નાખ્યું હતું !! ને બ્લૉગડોમેઈન પણ vebgurjarI.wordpress.com લખાવી દીધેલું જે મંજૂર થઈ ગયું છે !!! પછી જોડણીભૂલનો ખ્યાલ તો આવી જ ગયેલો પણ કમ્પ્યુટર કાંઈ મારી જેમ ઢ થોડું હોય ? એણે બન્ને જગ્યાએ જોડણી સુધારી લીધી હતી…ટૂંકમાં ઈમેઈલ આઈડી તથા બ્લૉગડોમેઈન બન્ને મળી ગયાં છે મેં તો એક નમૂનાદાખલ બ્લૉગ પણ બનાવ્યો છે જેને ટૅકનિશ્યનો સ્વીકારે તો ઠીક નહીં તો બીજો તેઓ જ બનાવી આપશે.
ધન્યવાદ
ખૂબ સુંદર કામ આટલું ઝડપી અને કોમ્પ્યુટરે તુરત જોડણી સુધારી…બસ આ કોમ્પ્યુટર ગુજરાતી જોડણી સુધારવામા મદદ રુપ થાય !
આ મધુરતામાં સમય સમય પર થોડો ઘણો કર્કશ અવાજ સાંભળવા મળેલ. અમે એવા લોકોનો વિશેષ આભાર માનીએ જેઓ તેમના અસરકારક મતભેદો દ્વારા સામાન્ય સંવાદિતાને વધારે મધુર બનાવે…

હવે હમણાં વિજયભાઈ દ્વારા વિશાલનું સરનામું લીધું છે ને કદાચ થોડી જ વારમાં તે મને ઓફિસેથી ફોન પણ કરશે…હું તેને જાણ કરીશ…ને મંજૂરી પણ લઈ લઈશ.તમે ત્રણ ને હું તથા વિશાલ મળીને આપણે કુલ પાંચ શરુઆતમાં સંચાલકો છીએ. તમારાં નામો મેં દીદીને મોકલ્યાં છે.મારી ખાસ વિનતી છે કે જરૂર જણાય તો એકાદ બે વ્યક્તિ આપણામાં એવી ઉમેરીએ કે જેઓ ટૅકનિકલ જાણકાર હોય અને ખાસ તો નિવૃત્ત હોય

૨૫મીની રાતે ૦૦ વાગે શક્ય હોય તો વિધિ પૂરતું ક્લિક કરીને મંડળનું ઉદ્ઘાટન થયું ગણવાનું છે. મેં ત્રણ નામો ક્લિક કરવા માટે દીદીને બતાવ્યાં છે પણ વિશ્વસમય તેને મંજૂર કરે કે નહીં…ખબર નથી…

હવે તમે સૌ ચારેય સભ્યો (જિ; દી. પં. તથા વિ) આ બે દિવસ પૂરતાં મારી ભેર્યે રહેજો જેથી ૨૬મીનો સૂરજ સૌને નવી ભાતનો મળે.

આ આખો કાર્યક્રમ ભારતીય સમય મુજબ શક્ય થશે ?

મારા છેલ્લા લખાણના અનુસંધાને બે કોમેન્ટ આવી છે ( http://jjkishor.wordpress.com/2013/01/24/aapna-saunun-13/#comment-5702 )

જે ટવીટર બાબતે છે તે તમે જોઈ જશો ? તે કામ માટેની ઉતાવળ તો ન ગણાય ને ?
– જુગલકીશોર. અને આતાજીને શ્રધ્ધાંજલી …

એક બીજી ઈમેઈલ–સાંકળ જોઈ જઈએ !

– જુગલકીશોર

%e0%aa%86

 

આતાજી અને પ્રજ્ઞાદીદી ક્યારે, ક્યાંથી શરુ વાત કરી દેશે કહેવાય નહીં ! પણ એમની વાતોને છેડે કોઈ ને કોઈ મજાનું ફળ બેસી જ જાય !! 

આજે આતાજીએ એક બહુ જ કીંમતી વાતને રમતી રેડવી દીધી ! વાત જાણે એમ બની કે –

આતાજી :

પ્રિય પ્રજ્ઞાબહેન. પ્રિય હરીશ દવે, પ્રિય સુરેશ જાની,  જુગલકિશોર  વ્યાસ, દેવેન્દ્ર ડાભી,
છેલ્લા #13  ફોટામાં મારા હાથમાં બુક છે તે ઇરાનના કવિ હાફેઝની કવિતાઓની બુક છે – दीवाने हाफिज़.  આ બુક મને એક ઈરાનની છોકરીએ  તહેરાનથી મોકલી છે.  મને મોકલવાનું કારણ :
આ છોકરીનો એક અમેરિકન મિત્ર છે. જે અમેરિકન મારો પણ મિત્ર છે. આ છોકરીએ તેના મિત્રને લખ્યું કે મને મારી બેનપણીઓ  એવું કહે છે  કે જો તું તારા હોઠ રંગીશ   તો તું બહુ સુંદર લાગીશ. મિત્રે મને  આ છોકરીના હોઠ  રંગવાની વાત કરી.  આ છોકરીને ખબર છે,  કે હું  કેટલાક  ફારસી શબ્દો  જાણું   છું.  મેં એક શેર  ફારસી લિપિમાં એ છોકરી માટે લખ્યો.   અને આ શેરનો અર્થ ઇંગ્લીશમાં  કરીને છોકરીને મોકલવાનું (મારા મિત્રને મેં) કીધું. શેર આ પ્રમાણે મેં લખેલો :

खुदाने  तुझको   दी है  हूरकि  सूरत नज़ाक़त भी
तुझे  क्या है ज़रूरत  अपने लबको रंग करनेकी.

મારા  શેરથી  એ છોકરી  બહુ ખુશ થઇ, અને મને  “દીવાને હાફેઝ”  બુક  ભેટ  મોકલી.   આ બુક કવિતાની સાથે  સુંદર ચિત્રો અને સુંદર ડિજાઇન પણ છે.  બુક ખાસી મોટી છે.

પરંતુ આતા જાણે કે આ ભેટ મળ્યા પછી પણ નીરાશાના સુર રેલાવતાં લખે છે :
‘આતાશ્રી  ઓળખાણો વધતી જ વધતી  જાશે 
અફસોસ એટલો કે તારે જવાનું   થાશે.’ 

જુઓ, કેવી મજાની વાત થઈ ! આતાજીના મીત્રો બે. એક છોકરીની સુંદરતા વધારવા માટે આતાજી મીત્ર ભાઈને એક શેર લખીને આપે છે. શેરથી ખુશમ ખુશ થઈને છોકરી આતાજીને પોતાના ચહેરાથીય અનેક ગણું મોંઘું કાવ્યપુસ્તક ભેટ મોકલે છે ! (’શેર’ ને માથે સવા શેર !!)

ને બાકી હતું તે દીદી એમની સ્મૃતીઓનો મધપુડો છંછેડે છે ! પણ આ મધપુડો પેલા સૌંદર્યાલાપને કારણે નહીં……પણ આતાજીએ છેલ્લે લખેલી બે નીરાશાભરી પંક્તીઓને આગળ કરીને છંછેડાયો છે !! 

“અફસોસ, હમ ન હોંગેં…”

ને એમ જ છેલ્લે આવી ચડે છે આ સમાપન પંક્તીઓ : 

‘सूरत नज़ाक़त भी तुझे  क्या है ज़रूरत

अपने लबको रंग करनेकी’

પણ દીદીની વાત તો અધુરી જ રહી જાય છે, પેલું ટીફીન કાંઈક લોચો મારી બેઠું હશે, એટલે જ…..

ને તેથી ટીફીનની વાતે મધુરેણ સમાપયેતને બદલે આખી ચર્ચાનું થાય છે – 

“અધુરેણ સમાપયેત !!!”

વાંચો આગળ :

દીદી ઉવાચ :

હાજી સલામ

दीवाने हाफिज़ તમારી ટીપ્પણી સાથે ઇ-બુક બનાવશો

ઠય ભજ્ઞીહમ ક્ષજ્ઞિં તાયક્ષમ શિંળય જ્ઞિંલફવિંયિ

આતાશ્રી  ઓળખાણો વધતીજ વધતી  જાશે 

અફસોસ એટલોકે તારે જવાનું   થાશે …

યાદ આવે :

યે ઝિંદગી કે મેલે દુનિયા મેં કામ ના હોંગે,

ઓફકોર્સ હમ ના હોંગે….  

અને મનમાં હરખાતા કે વાહ શું મધુરું ગીત છે!

 એક દિવસ દુનિયામાં આપણે સૌ નહીં જ હોઈએ

 ઓફકોર્સ હમ ના હોંગે ! 

પછી ખબર પડી કે જ્ઞરર ભજ્ઞીતિયનહીં પણ અફસોસછે! 

અમારા અશોકભાઇ કહે છે તેમ

યે જિંદગીકે મેલે દુનિયામેં કમ ન હોંગેઅફસોસ હમ ન હોંગે

માણો અને અફસોસ ન કરો. તમે સિકંદરની જેમ ખાલી હાથે નથી જવાના !

અમારી યાદ લઇને ...

‘सूरत नज़ाक़त भी तुझे  क्या है ज़रूरत

अपने लबको रंग करनेकी’

અમારા તબિબે મારામા ભુલ્લકડ રોગ (લઝામેર રોગ) પારખ્યો છે પણ આપના આ શેર બાદ પ્રસંગ યાદ આવે…૧૯૯૪…દિલ્હી પાસે અમારી પુત્રીને અકસ્માત…પૌત્રીનું મોત…સૂરતમા પ્લેગ ફાટ્યો અમે માસ્ક પહેરી ગયા પણ અમને જોઇ બધા ભડકતા…! થોડા દીવસે શાતા વળતા ગુરુજીના આશ્રમમા ગયા હળવાશથી બધા વાત કરતા.

મને કહ્યું-આપ  સુરત સે આયે હૈં  આપ કુછ કહેંગે  ?’ 

સાંભળી મારી આજુબાજુ બેઠેલા થોડા ગભરાઇ ગયા ! હું ઊભી થઇ તો  એક ભાઇ બોલ્યા-ઇર્શાદ…અને મેં કહ્યું –

આપકે દીદારે  સૂરત કરને

 મૈં સૂરત સે  આયી  હૂં…

મત ગભરાઓ પ્યારે

મૈં પ્લેગ નહીં પ્યાર લાઇ હૂં‘ 

 અને વાહ વાહ વચ્ચે બધા  બોલ્યા

મત ગભરાઓ પ્યારે

મૈં પ્લેગ નહીં પ્યાર લાઇ હૂં …

(ત્યાં તો)

ચાલો !

 આ   આ જી !

 બુમ પડી..

લંચ બોક્ષમાં  કાંઇ પ્રોબ્લેમ…!!!

અસ્તુ…..

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized