Daily Archives: માર્ચ 10, 2021

પુસ્તક પરિચય-વ્હાલના વારસદાર+


C

https://youtu.be/Wr23rpxUVkU
Preview YouTube video Bum Bum Bhola Alakh Niranjan || બમ બમ ભોલા અલખ નિરંજન || Arvind Vegda || Parth Thakar || Full VideoBum Bum Bhola Alakh Niranjan || બમ બમ ભોલા અલખ નિરંજન || Arvind Vegda || Parth Thakar || Full Video

શિવસૂત્રજાળ – ચિરાગ પટેલ

શિવ બજાવે મૃદંગ
જાગે જયઘોષ આદિ
અકાર , ઉકાર, મકાર, ૐકાર
अइउण् ॠऌक्  एओङ् ऐऔच् 
हयवरट् लण्  ञमङणनम्  झभञ् 
घढधष्  जबगडदश्  खफछठथचटतव् 
कपय्  शषसर् हल्  
શક્તિ આપે આકાર નીપજાવે રૂપ અનેક
સૃષ્ટિ રચાઈ, રચાયાં અનંત ઘટ
ઘટ – ઘટ માહે નાદ ઉઠે
જાણે એ પામે શિવસૂત્ર જાળ
“મા”ની કૃપા અપરંપાર

સાદર વંદન આદરણીય શ્રી અરવિંદભાઈ જોશી🙏
પ્રભુ દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પો🙏 ઓમ શાંતિ🙏
ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ નિર્માતા,લેખક,દિગ્દર્શક, અભિનેતા આદરણીય અરવિંદભાઈ જોશીના હસ્તે ‘રણમાં ખિલ્યું પારિજાત ‘ નાટકને પારિતોષિક મળ્યું હતું એ યાદગાર ક્ષણો.

May be an image of 9 people and people standing

Leave a comment

Filed under Uncategorized