Daily Archives: માર્ચ 21, 2021

Happy Holi/ યામિની વ્યાસ

Happy Holi
રંગોમાં રંગાઈ જવાની મોસમ કેવી આવી!
હૈયાનું એકાંત ગયું ને મીઠાં ગીતો લાવી
લયની આ વણઝારોમાંથી લહેકા લઈએ ખોળી
ચાલો રમીએ હોળી
યામિની વ્યાસ

Leave a comment

Filed under Uncategorized