


ભજ ગોવિન્દમ ભજ ગોવિન્દમ ગોવિન્દમ ભજ મૂઢમતે |
સંપ્રાપ્તે સન્નિહિતે કાલે ન હિ ન હિ રક્ષતિ ડુકૃઝરણે ||
મૂઢ જહીહિ ધનાગમતૃષ્ણાં કરુ સદબુદ્ધિ મનસિ વિતૃષ્ણામ્ |
યલ્લભસે નિજકર્મોપાત્તં વિત્તં તેન વિનોદય ચિત્તમ ||
નલિનીદલગતજલમતિતરલં તદ્વજ્જીવિતમતિશયચપલમ્ |
વિદ્ધિ વ્યાધ્યભિમાનગ્રસ્તં લોકં શોકહતં ચ સમસ્તમ્ ||
સત્સંગત્વે નિસસ્સંગત્વં નિસસ્સંગત્વે નિર્મોહત્વમ્ |
નિર્મોહત્વે નિશ્ચલત્વં નિશ્ચલત્વે જીવનમુક્તિ: ||
ભગવદગીતા કશ્ચિદઘીતા ગંગાજલલવકણિકા પીતા |
સકૃદપિ યેન મુરારિસમર્ચા ક્રિયતે તમ્ય યમેન ન ચર્ચા ||
કામં ક્રોધં લોભં મોહં ત્યકત્વાડડત્માનં પશ્યતિ સોહમ |
આત્માજ્ઞાનવિહીના મૂઢા સ્તે પચ્યન્તે નરકનિગૂઢા: ||
ગેયં ગીતાનામસહસ્ત્રં ધ્યેયં શ્રીપતિરૂપમજસ્ત્રમ્ |
નેયં સજ્જનસંગે ચિત્તં દેયં દીનજનાય ચ વિત્તમ |
સુખત: ક્રિયતે રામાભોગ: પશ્ચદ્ધન્ત શરીરે રોગ: |
યદ્યપિ લોકે મરણં શરણં તદપિ ન મુશ્ચતિ પાપાચરણમ્ ||
પ્રાણાયામં પ્રત્યાહારં નિત્યાનિત્યવિવેકવિચારમ્ |
જાપ્યસમેત સભાધિવિધાનં કુર્વવધાનં મહદવધાનમ્ ||
ગુરુચરણામ્બુજનિર્ભરભક્ત: સંસારાદચિરાભ્વ મુક્ત: |
સેન્દ્રિયમાનસનિયમાદેવં દ્રક્ષ્યસિ નિજહૃદયસ્થં દેવમ્ ||
યાદો
પ્રજ્ઞાબેન અને પ્રફુલ્લભાઈ તેમનાં લગ્નની સુવર્ણજયંતી પ્રસંગે.
શાર્દુલ વીક્રીડીત
કાપ્યો પંથ પ્રવાસનો કર ગ્રહી, પ્રેમોર્મીના ભાવમાં.
જીવ્યાં સાથ શમાવી સ્વાર્થ સઘળા,અન્યોન્યના વ્હાલમાં.
ફાલ્યું વ્રુક્ષ વીશાળ, બાળ સઘળાં, કીલ્લોલતાં બાગમાં.
પ્રજ્ઞાબેન પ્રફુલ્લભાઈ જીવજો, ભાનુ તપે આભમાં
બે વાર ગવાઇ અને કેટલાકે તો પોતાની ડાયરીમા નોંધી!
શ્રી સુરેશભાઇ જાની ૫૦મી એની પ્રસંગે
ચાલ્યાં એવે ડગ પ્રણયનાં સાથમાં જે પ્રલંબ,
એને માનું જગજન વિષે ઈશનો કો પ્રબંધ;
ચાહ્યાં સૌને, જનજન થકી ચાહના પ્રાપ્ત કીધી,
વ્હેંચી દૈને સકલ નિજનું ઈશ–આશિષ લીધી.
વહો ગંગા નિત્યે સકલજનનિષ્ઠા યુગલની –
રહો વ્હેતી નિત્યે બસ, યહિ શુભેચ્છા જુગલની !
છલકાવી સાચો સ્નેહ સાગરસો, કુંદન જેમ રે તપિયાં
લોહીની સગાઈથી સવાયા થઈ, આયખે રે ઘોળાયાં
જીવન પતંગ ઝુલાવ્યો લોટાવ્યો, અનંત અધ્ધર આભેઆયખે ઘસી , ચંદન સ્નેહને, ચમકાવ્યો જઈને ચાંદે રમેશ પટેલ
વૅડીંગ ઍનીવર્સરીના 65મા વર્ષ પ્રવેશ પ્રસંગે પ્રજ્ઞાબેન અને પ્રફુલ્લભાઈને અભીનન્દન અને શુભકામનાઓ…. 💐
અભીનન્દન અને શુભકામનાઓ બદલ આભાર
ખૂબ ખૂબ અભિનંદન.
જીવન મારે માટે વન પણ છે, ઉપવન પણ છે અને તપોવન પણ છે.
પ્રત્યેક માણસે તમામ અવસ્થામાંથી પસાર થવાનું છે અને આ અવસ્થામાંથી પસાર થવું એ જો હકીકત હોય તો હસતે મોઢે કોઈ પણ રાવ કે ફરિયાદ વિના પસાર થવું એમાં જ જીવનની રમ્યતા અને ધન્યતા છે.
આપના પ્રેમાળ અભિનંદન. બદલ ધન્યવાદ
અંતરની શુભ મંગલકામના. સદા સુખી અને પ્રસન્ન રહો.
ધન્યવાદ
રાસ રમતા નિહાળીને હ્રદય પુલકિત થઈ ગયું. વાહ, વાહ
ભૂતકાળની ચિંતાઓ અને ભાવિની શંકાઓ ત્યજી
વહેતા ઝરણાની જેમ વર્તમાને મંદ મંદ ગાવાનું મને ગમે.
આ જીવન મહોત્સવની હર પળ મોજથી માણીને,
જોશથી જીવન જીવી જવાનું મને બહું ગમે.
આપનો હૃદય પૂર્વક નો આભાર
anand rao
Long and joyful journey. More than Wonderful !
Dhanyavaad and Shabaash …
Continue …
– Anand Rao
I’m very lucky to have such incredible friends.
Thank you all for making our wedding anniversary one of the happiest days of our life.
Kalpana Desai
Wed, Dec 8 at 3:30 AM
ખૂબ સરસ ને પ્રેરણાદાયી. 🎉 અભિનંદન 💐
સ્નેહાળ મિત્રો ની શુભેચ્છાઓ બદલ હૃદયપૂર્વક આભાર
B.G. Jhaveri
Hardik Shubhechhao, Mota Bahen.
હૃદયપૂર્વક આભાર
mahendra thaker
wish you both happy 65th wedding anniversary- wi best time ahead in your life 🏝
mhthaker
Thank you
Hemal Upadhyaya
December 8 at 4:20 AM
Happy Anniversary to Mama and Mami. Sadar pranam.🙏🏽🙏🏽
હૃદય પૂર્વક નો આભાર
Hemant
Prafullakaka and Prgnakaki,
Wish you both a very Happy Anniversary and May you have many more years together filled with love, happiness, and prosperity.
-Hemant Upadhyay
hupadhyay@gmail.com
+1 (832)-725-9967
આભાર
Shobhana Unmesh pandya
Congratulations. Happy Anniversary. Wishing you many more. God Bless.
પ્રેમાળ કુટુંબીજનો અને સ્નેહાળ મિત્રો ની શુભેચ્છાઓ બદલ હૃદયપૂર્વક આભાર
Utpal Purohit
To:
Pragna Vyas
Wed, Dec 8 at 2:33 PM
Congratulations!
Thanks
Rajul Kaushik
To:
Pragna Vyas
Wed, Dec 8 at 6:03 AM
અભિનંદન અને શુભેચ્છાઓ .
જીવનની હર પળ આનંદ અને પ્રેમથી છલોછલ હો .
આપનો હૃદય પૂર્વક નો આભાર
uttamgajjar@gmail.com
અઢળક અભિનન્દન અને શુભેચ્છાઓ..
અમારાથી તમે સીનીયર છો..
અમારાં લગ્ન ૧૯૬૦ થયેલાં..
સવાસોનાં થાઓ..
..ઉ.મ..
હૃદય પૂર્વક નો આભાર