Daily Archives: માર્ચ 6, 2022

યામિનીની વાર્તાઓ

1 ચાવી ત્રીજા કૂંડામાં : મમતા,ધબકાર, બુકવર્ડ
2 ક્ષિતિજ રેખા પગ પાસે:સુરતમિત્ર, દિવ્યભાસ્કર,નીરવ રવે
3 ન્યુ ઈયર પાર્ટી: અખિલ હિન્દ મહિલા પરિસદ ગુજરાત શાખામાં પ્રથમ વિજેતા, દિવ્યભાસ્કર,ઋતા, સુરતમિત્ર, બુકવર્ડ,નીરવ રવે
4 ધ લાસ્ટ ઈવનીંગ: ધબકાર,એકાંકી નાટક(ગુજરાતી,હિન્દી)
5 દાક્તર હો માણહ છે: દિવ્યભાસ્કર,ધબકાર,નીરવ રવે
6 મિલીના ઘર તરફ,બે કેસૂડાના ફુલવાળી થેલી: અનિસ આયોજિત સ્પર્ધામાં પ્રથમ,અખિલ હિન્દ મહિલા પરિષદ ગુજરાત શાખા પ્રથમ વિજેતા, દિવ્યભાસ્કર, સ્ત્રીઆર્થ,ઘબકાર,હસ્તાક્ષર, સુરતમિત્ર, સંવેદન,હિન્દુ મિલન મંદિર મેગેઝીન,ગુજરાત મિત્ર,સુરત ન્યુઝ મેગેઝીન, નીરવ રવે,હાંસિયા ઉલ્લંઘતી સ્ત્રીયાં(હિન્દી),જ્યોતિકલશ,દ્વિઅંકી નાટક(ઘણી સ્પર્ધાઓમાં વિજેતા)નાટ્ય પુસ્તક
7 તમે મારા દેવના.., પુનરાવર્તન,વહાલના વારસદાર :સુરતમિત્ર,દિવ્યભાસ્કર,નીરવ રવે
દ્વિઅંકી નાટક(ઘણી સ્પર્ધાઓમાં વિજેતા)નાટ્ય પુસ્તક
8 ગાર્બિજ,થપ્પો :સંવેદન,સુરત ન્યૂઝ,સ્ત્રીઆર્થ,નીરવ રવે, સુરતમિત્ર,ધબકાર,જ્યોતિકલશ
9 હું પણ, મી ટુ:છાલક, સુરતમિત્ર,જ્યોતિકળશ,નીરવ રવે, દ્વિઅંકી નાટક( મારે તમને મળવું છે અને પુસ્તક)
10 નિરાંત:સુરતમિત્ર,નીરવ રવે
11 જા જા હોડી પપ્પાને લઈ આવ: સુરત ન્યુઝ મેગેઝીન,ધબકાર,નીરવ રવે
12 પ્રપોઝ: સુરતમિત્ર,સ્ત્રીઆર્થ કાર્યક્રમમાં,નીરવ રવે
13 એક્ઝિટ:સુરતમિત્ર,બુકવર્ડ,નીરવ રવે
14 મમ્મી: ધબકાર,નીરવ રવે,સંસ્કૃતિ દર્શન
15 સંકલ્પનો સૂર્યાસ્ત:સુરતમિત્ર,નીરવ રવે
16 બાલ્કની:સુરતમિત્ર,નીરવ રવે
17 ડાયરી:ધબકાર,નીરવ રવે
18 હવે અહીજ:સુરતમિત્ર,નીરવ રવે
19 સ્થળાંતર:ધબકાર,નીરવ રવે
20 ધડામ: સુરતમિત્ર,નીરવ રવે
21 વસુલ:ધબકાર,નીરવ રવે
22 સ્પેસ:સુરતમિત્ર,નીરવ રવે
23 રૂપલી:ધબકાર, ઋતા,નીરવ રવે
24 લોહી:ધબકાર,નીરવ રવે
25 સાંજને રોકો કોઈ: ગુજરાત સમાચાર, સુરતમિત્ર,નીરવ રવે,, જ્યોતિર્ધર,એકાંકી નાટક(વિજેતા,પુસ્તકમાં સ્થાન)
26 બેનપણી:ધબકાર,નીરવ રવે
27 બારી: સુરતમિત્ર,નીરવ રવે
28 લાલ: ધબકાર,નીરવ રવે
29 માઇનસ પોઇન્ટ: સુરતમિત્ર,નીરવ રવે
30 પોસ્ટમોર્ટમ: ધબકાર,નીરવ રવે
31 કદી કહેતા નહીં: સુરતમિત્ર,નીરવ રવે
32 વિન્ડચાઇમ: સુરતમિત્ર,નીરવ રવે
33 સેલ્ફી:ધબકાર,નીરવ રવે
34 હર્ષદરાય આઉટ: સુરતમિત્ર,નીરવ રવે
35 બોલપેન: ધબકાર,નીરવ રવે
36 ક્યાંક છેડેચોક ક્યાંક છાનું: સુરતમિત્ર,નીરવ રવે
37 પૂરક સાંનિધ્ય: દિવ્યભાસ્કર, ધબકાર,નીરવ રવે
38 વધારેલી લહણવાળી ઘાણી:સુરતમિત્ર,નીરવ રવે
39 યાત્રા: ધબકાર,નીરવ રવે
40 ગિફ્ટ: સુરતમિત્ર,નીરવ રવે
41 ક્યાં જઈએ?: ધબકાર,નીરવ રવે
42 સાચે સરનામે:સુરતમિત્ર,નીરવ રવે
43 જેકપોટ: ધબકાર,નીરવ રવે
44 દિવાલ: સુરતમિત્ર,નીરવ રવે
45 ઓહો..એમ!: ધબકાર,નીરવ રવે
46 એ આવશે: સુરતમિત્ર,નીરવ રવે
47 હવે જરૂર નથી: નીરવ રવે, ધબકાર,બુકવર્ડ,દિવ્યભાસ્કર રંગત સંગત
48 ઝરમરના ઝાંઝર: સુરતમિત્ર,નીરવ રવે
49 ઊજળું:ધબકાર,નીરવ રવે
50 રે પંખીડા: સુરતમિત્ર,નીરવ રવે
51 મંગળ-શુક્ર: ધબકાર,નીરવ રવે
52 કાશ..હું હલી હોત!: સુરતમિત્ર, જ્યોતિર્ધર,નીરવ રવે
53 અરીસાનું આકાશ: સુરતમિત્ર, ધબકાર,નીરવ રવે
54 આઝાદી: ધબકાર,નીરવ રવે
55 રક્ષાકવચ: સુરતમિત્ર,નીરવ રવે
56 વર અને સાહેબ: ધબકાર,નીરવ રવે
57 ફૂલકાં રોટલી: સુરતમિત્ર,ધબકાર,નીરવ રવે
58 કળાનો કસબ,ઝૂમકી: સુરતમિત્ર, ઘબકાર,નીરવ રવે
59 પડખું ફર્યું: સ્ત્રીઆર્થ,નીરવ રવે, ધબકાર,બુકવર્લ્ડ, જ્યોતિકળશ
60 આયાની માયા: સુરતમિત્ર,નીરવ રવે
61 હળવાશ: સુરતમિત્ર, ધબકાર, નીરવ રવે
62 હા, હું જીવું છું: સુરતમિત્ર,નીરવ રવે
63 આવિર્ભાવ: ધબકાર,નીરવ રવે
64મંગળમેળ,ડાળ પર દિલની જરા ટહુકી જવું: ધબકાર,સુરતમિત્ર,નીરવ રવે
65 કિંમત: ધબકાર, કપોળ સમાજ દર્પણ,નીરવ રવે
66 વહુનો કારભાર: સુરતમિત્ર,નીરવ રવે
67 વાચાની વાચા: ધબકાર,નીરવ રવે
68 પરિશ્મા: સુરતમિત્ર,નીરવ રવે
69 દિવાળી: ધબકાર,હસ્તાક્ષર,નીરવ રવે
70 ગામ એટલે કે..: સુરતમિત્ર,નીરવ રવે
71 રંગ: ધબકાર,નીરવ રવે
72 ભગવાન ખોવાયા છે: સુરતમિત્ર,નીરવ રવે
73 ગંગાબા,ઉદ્ઘાટન: ધબકાર,સુરતમિત્ર,નીરવ રવે
74 આકાશવાણી: સુરતમિત્ર,નીરવ રવે
75 લાઈવ સ્ટેચ્યુ: સુરતમિત્ર, હસ્તાક્ષર,નીરવ રવે
76 તરતી નદીઓ:સુરતમિત્ર,નીરવ રવે
77ધોધમાર રાત:સુરતમિત્ર,નીરવ રવે
78કાપલી:ધબકાર,નીરવ રવે
79ઘૂંઘરૂંનો સાચો રણકાર:સુરતમિત્ર,નીરવ રવે
80અધુરું મોજું..:સુરતમિત્ર, વનિતા રેડીઓ,નીરવ રવે
81વહાલપત્ર:સુરતમિત્ર, ધબકાર,નીરવ રવે
82 “આર વી?”: ધબકાર,નીરવ રવે
83 એ દરદ પણ કેટલું મોંઘું હતું!:સુરતમિત્ર,નીરવ રવે
84 મને પાંપણના ઝૂલે ઝૂલાવજો..: ધબકાર – 2 ભાગમાં,નીરવ રવે
85ક્ષણ માત્ર એકજ: સુરતમિત્ર,નીરવરવે
86ચલતી જાયે ઘડી: સુરતમિત્ર,નીરવરવે
87આજ તો એમ લાગ્યું કે:ધબકાર,નીરવરવે
88 હૈયાના આંગણમાં અત્તરના વાયરા: ધબકાર, નીરવરવે
89વાર્તા તો બની અંત કહેવો નથી:સુરતમિત્ર, નીરવરવે
90હારમાં માન્યું જીત બરાબર:ધબકાર,નીરવરવે

Leave a comment

Filed under Uncategorized