Daily Archives: એપ્રિલ 1, 2022

મુરખાઓનો દિવસ !

Goggles Best April fool articles




As the internet gets flooded with April Fools’ Day jokes — good or lame — it can be hard to keep track of the ones that are worthy of your attention. Google, in particular, is known for rolling out a ton of different pranks. Most of them are actually pretty fun since they are localized to each Google product or regional team.
Here’s a look at what we’ve found out there this year.
PAC-MAPS


The ability to play Pac-Man on Google Maps isn’t exactly new — the team released the same joke back in 2015 — but perhaps it’s done so again because of how popular it was when it first came around. Obviously, the only way to roll out Pac-Maps: The Sequel is to do it with Ms. Pac-Man.
GOOGLE GNOME

Dieter Bohn is having a bit of a crisis over here, seeing as two weeks ago, he tweeted a pun that turned into this year’s Google Home April Fools’ joke. It’s a smart gnome for your lawn that can tell you the direction of the wind and inform your child that all living things decompose. Isn’t it a joy?
NEW MUST-HAVE CHROMEBOOK ACCESSORIES


Google is rolling out a new line of accessories for Chromebooks that finally turn them into the do-everything, inexpensive dream laptops we’ve been waiting for. Now your Chromebook can double as a fitness tracker thanks to the Chromebook Workout Armband, or become a window into the world of VR.
ઈંગ્લેન્ડમા પ્રથમ મહિનો જાન્યુઆરીથી શરૂ થતો હતો આથી ન્યુ ઈયર સેલિબ્રેશન પણ ૧લી જાન્યુઆરીએ જ કરવાનું થાય પણ એ વખતની પ્રજાએ જુના કેલેન્ડર મુજબ ૧લી એપ્રિલનાં રોજ નવું વર્ષ ઉજવવાનું ચાલુ રાખ્યું.                    ઈંગ્લેન્ડનાં તે વખતનાં તત્કાલીન રાજાને લાગ્યું કે પ્રજા જો જુના કેલેન્ડર મુજબ ૧લી એપ્રિલનાં રોજ નવું કેલેન્ડર ઉજવશે તો નવા કેલેન્ડરનો કોઈ અર્થ રહેશે નહીં. આથી એ જમાનામાં એક ખાસ હુકમ બહાર પાડયો કે જે માણસો ૧લી એપ્રિલને નવા વર્ષ તરીકે ઉજવે એને ફુલ (મુરખ)નો એવોર્ડ આપવાનું શરૂ કર્યું. આ પાછળનો હેતુ એવો હતો કે લોકો ૧લી એપ્રિલને નવું વર્ષ ઉજવવાનું ભુલી જાય. ધીમે ધીમે ૧લી એપ્રિલને ફુલ ડે અર્થાત મુરખાઓના દિવસ તરીકે ઓળખવા લાગ્યા. ઈંગ્લેન્ડ સિવાયના દેશો પણ ધીમે ધીમે એપ્રિલ ફુલ ડે ઉજવવાનું શરૂ કર્યું. આ દિવસે કોઈ જાહેર રજા કે તહેવાર ન હોવા છતાં ભારત સહિત ઘણા દેશોમાં મોટા પ્રમાણમાં એપ્રિલ ફુલ ડે કંઈક નોંખી રીતે ઉજવણી કરાય છે. લોકો પોતાના મિત્રો, કુટુંબીજનોને, પાડોશીઓને અને કયારેક દુશ્મનો સાથે પણ રમુજભરી ટીબળ કરે છે. સામાન્ય રીતે આવી ટીખળમાં સામે વાળી વ્યકિતને મુર્ખ બનાવવાનો કે છોભી પાડવાનો મુખ્ય હેતુ હોય છે. પારંપરિક રીતે કેટલાક દેશોમાં આવી મજાક-મસ્તીનો દોર બપોર સુધી ચાલે છે. જોકે યુ.કે, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, કેનેડા જેવા વિવિધ દેશોમાં આખો દિવસ વિવિધ રમુજ સાથે એપ્રિલ ફુલ ડેની ઉજવણી કરાય છે. આ દિવસે લોકો એકબીજાની મજાક-મસ્તી ફુલ ડે કરીને એપ્રિલ ફુલ ડે ઉજવે છે.                                                                   આપણા દેશમાં એપ્રિલ ફુલ નામની હિન્દી ફિલ્મ આવી હતી. જેના ટાઈટલ સોંગ એપ્રિલ ફુલ બનાયા તો ઉનકો ગુસ્સા આયા આ દિવસે બહુ જ ચલણમાં આવે છે. લોકો એકબીજાની મશ્કરી કરીને આ ગીત ગાતા જોવા મળે છે. એપ્રિલ ફુલનાં દિવસ થતી મજાકોને કારણે ઘણીવાર લોકો સાચા સમાચારો પર વિશ્ર્વાસ મુકતા નથી. ૧૯૪૬માં ૧લી એપ્રિલનાં રોજ હિલો-હવાઈમાં ભયંકર સુનામી આવી હતી. ૨૦૦૧માં ડેન્માર્કના કોપન હેગન શહેરમાં પણ ત્યાંની નવી ભુગર્ભ રેલવે લઈને એક કિમિયો કરીને એપ્રિલ ફુલ ડેની ઉજવણી કરી હતી. ઈટલી, ફ્રાન્સ, બેલ્જિયમ અને સ્વિત્ઝરલેન્ડ તથા કેનેડામાં ફ્રેન્ચ લોકોની વસ્તી ધરાવતા વિસ્તારમાં અલગ રીતે એપ્રિલ ફુલ ડે ઉજવે છે જેમાં એકબીજાને જાણ કર્યા વગર કાગળની માછલી પીઠ પર ચોંટાડી દે છે.સ્પેનિસ બોલનારા લોકો દેશમાં આ દિવસને ડે ઓફ હોલી ઈનોસેન્ટસ નામે ઓળખાય છે અને તે ૨૮ ડિસેમ્બરે ઉજવણી કરાય છે. જયારે ડેનમાર્કમાં આ દિવસ ૧લી મેના રોજ જેકમેટ ઉજવણી કરે છે. જેનો મતલબ છે મેકેટ. ઈરાનમાં તેને સિજદા બે-દરનાં નામે ઓળખાય છે અને તે ઈરાની નવા વર્ષના ૧૩માં દિવસે ઉજવાય છે. જે ૧ કે ૨ એપ્રિલનો દિવસ હોય છે.  ૧લી એપ્રિલે બધા સચેત થઈ જાય છે. કોઈ મુર્ખ નો બનાવી જાય. આ મુળ યુરોપ અને વેસ્ટર્ન ક્ધટ્રીની દેન છે. લોકો એકબીજાને મુર્ખ બનાવી આનંદ લે છે. ઘણીવાર મશ્કરીમાં હસવામાંથી ખસવું થઈ જવાની ઘટનાઓ પણ બને છે. જોકે આ દિવસે બધા હળવાશથી લેતા હોય છે.

Leave a comment

Filed under Uncategorized