Daily Archives: જૂન 5, 2022

રાત આખી જાગવા જેવી હતી,

રાત આખી જાગવા જેવી હતી,*

*એક વ્યક્તિ ચાહવા જેવી હતી.*

*માત્ર આંસુઓ જ જોયાં છે તમે,*

*આંખ એની વાંચવા જેવી હતી…*

*જીંદગી કશું નહિ પણ ઈશ્વર એ બક્ષેલી યાત્રા છે*

*ક્યારેક સુખ તો ક્યારેક દુખ ભરેલી જાત્રા છે*

*મણાય એટલી માણી લેજો મિત્રો*

*કેમ કે જીંદગી તો જન્મ – મરણ વચ્ચે ની નાની વાર્તા છે.*

*”કેવી અજીબ વાત છે*

*ભગવાન તમારા ઘરે આવે એ સૌને ગમે છે’’*

*પણ ભગવાન એમના ઘરે બોલાવે તો કોઈ ને ગમતુ નથી*

*જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે*

*એમ એમ વધારે ગમતી જાય છે*

*આંખોમાં વસનારા જ રડાવી જાય છે…*

*દસ્તુર તો જુઓ આ દુનિયાનો,*

*પોતાના મો ચડાવી બેઠા ને*

*પારકા હસાવી જાય છે…*

કયાં *સમય* છે આપણી પાસે

*જીવતા* માણસ સાથે *બેસવાનો,*

આપણે તો *માણસ મર્યા* પછી જ *”બેસવા”* જઈએ છીએ.

*જિંદગી તુ જેમ જેમ ઓછી થતી જાય છે*

*એમ એમ વધારે ગમતી જાય છે*.!

Hi! Please let us know how we can help.

ગુજરાતી શાયરી અનિલ સંગ

1Mpmay 4f, 20hnu1so9810d ·

Was like staying up all night,

One person was to be loved.

Have you seen only tears,

Her eyes were worth reading…..

Life is nothing but a journey given by God

Sometimes happiness and sometimes sad journey is

Enjoy as much as you can friends

Because life is a small story between birth and death.

“What a strange thing it is

May God come to your home

Everyone likes them “”””””

But god calls at his house

So no one likes it

*Life is decreasing as you are*

*M M keeps liking more and more*

Those who live in eyes only make us cry…

See the custom of this world,

Sitting with his own mouth *

Others make us *laugh*…

What *time* do we have

To sit with a living man,

We go to *”sit”* only after man dies.

*Life is decreasing as you are*

*M M is liking more and more*.!

Leave a comment

Filed under Uncategorized