નીરવરવે ૧૪ વર્ષ પુરા -૧૫ વર્ષ પ્રવેશે યાદ આવે-

નીરવરવે ૧૪ વર્ષ પુરા  –૧૫ વર્ષ પ્રવેશે યાદ આવે–

ચંદરની ચૌદ ચૌદ ભવનો ઉજાળતી

ટીલડી તેં ચોડી રૂપાળી,

માડી તારાં નીલમ નમણાં નેણાં

કે નેણલે અમી ઝર્યા રે લોલ—  ચૌદ ભવન-ભૂર્લોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપોલોક, સત્યલોક વા બ્રહ્મલોક, અતલ,વિતલ, સતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પાતાલ )

(માનવનું મન બે પ્રકારનું છે. એક સ્થૂળ અને બીજું સૂક્ષ્મ. રાતના નિદ્રામાં સ્થૂલ મન સુષુપ્ત રહે છે અને સૂક્ષ્મ મન જાગૃત હોય છે, તેથી સ્વપ્નો આવે છે. સ્વપ્ન શાસ્ત્ર માં ચૌદ સ્વપ્નો સૌથી શ્રેષ્ઠ બતાવ્યાં છે. તેના નામ ગજ , વૃષભ કેસરી .લક્ષ્મી  પુષ્પની માળા  ચંદ્ર,  સૂર્ય, ધ્વજ , કુંભ , પદ્મ સરોવર,  સમુદ્ર,  વિમાન  રત્નનો ઢગલો અને  પ્રજ્વલિત અગ્નિ. ભુતકાળના સુખદ પ્રસંગોની યાદ દુ:ખદાયક છે કારણ કે એ દિવસો ચાલ્યા ગયા અને દુ:ખદ પ્રસંગોની યાદ સુખદાયક છે કારણ કે એવા દિવસો હવે નથી રહ્યા. ‘રામાયણ’માં  ૧૪  વર્ષના વનવાસ બાદ સીતાજીને  પરત લઈને અયોધ્યામાં આવેલા  શ્રીરામ કહે છે :जीवत्सु तातपादेषु  

नवे दारपरिग्रहे,मातृभिश्चन्त्यमानानां  

ते हि नो दिवसा: गता:આ  ભવભૂતિનો એ છે જેના શબ્દોને, જેની વાણીને અર્થ અનુસરે છે.અનેચૌદ વરસની ચારણ-કન્યા—સાવજ ગરજે!વનરાવનનો રાજા ગરજેગીરકાંઠાનો કેસરી ગરજેઐરાવતકુળનો અરિ ગરજેકડયપાતળિયો જોદ્ધો ગરજેમોં ફાડી માતેલો ગરજેજાણે કો જોગંદર ગરજેનાનો એવો સમદર ગરજે!ક્યાં ક્યાં ગરજે?બાવળના જાળામાં ગરજેડુંગરના ગાળામાં ગરજેકણબીના ખેતરમાં ગરજેગામ તણી પાદરમાં ગરજેનદીઓની ભેખડમાં ગરજેગિરિઓની ગોહરમાં ગરજેઉગમણો, આથમણો ગરજેઓરો ને આઘેરો ગરજેઆંખ ઝબૂકે!કેવી એની આંખ ઝબૂકે!વાદળમાંથી વીજ ઝબૂકેજોટે ઊગી બીજ ઝબૂકેજાણે બે અંગાર ઝબૂકેહીરાના શણગાર ઝબૂકેજોગંદરની જાળ ઝબૂકેવીર તદણી ઝંઝાળ ઝબૂકેટમટમતી બે જ્યોત ઝબૂકેસામે ઊભું મોત ઝબૂકેઊભો રે’જે!ત્રાડ પડી કે ઊભો રે’જે!ગીરના કુત્તા ઊભો રે’જે!કાયર દુત્તા ઊભો રે’જે!પેટભરા! તું ઊભો રે’જે!ભૂખમરા! તું ઊભો રે’જે!ચોર-લૂંટારા ઊભો રે’જે!ગા-ગોઝારા ઊભો રે’જે!ચારણ-કન્યાચૌદ વરસની ચારણ-કન્યાચૂંદડિયાળ ચારણ-કન્યાશ્વેત-સુંવાળી ચારણ-કન્યાબાળી ભોળી ચારણ-કન્યાલાલ હિંગોળી ચારણ-કન્યાઝાડ ચડંતી ચારણ-કન્યાપહાડ ઘૂમંતી ચારણ-કન્યાજોબનવંતી ચારણ-કન્યાઆગ-ઝરંતી ચારણ-કન્યાનેસ-નિવાસી ચારણ-કન્યાજગદમ્બા-શી ચારણ-કન્યાડાંગ ઊઠાવે ચારણ-કન્યાત્રાડ ગજાવે ચારણ-કન્યાહાથ હિલોળી ચારણ-કન્યાપાછળ દોડી ચારણ-કન્યાભયથી ભાગ્યો!સિંહણ, તારો ભડવીર ભાગ્યોરણ મેલીને કાયર ભાગ્યોડુંગરનો રમનારો ભાગ્યોહાથીનો હણનારો ભાગ્યોજોગીનાથ જટાળો ભાગ્યોમોટો વીર મૂછાળો ભાગ્યોનર થઈ તું નારીથી ભાગ્યો

નાનકડી છોડીથી ભાગ્યો!   

સૌ સર્જકોના, સંપાદન કાર્યમાં સદાયના સહાયક સ્વજનોના અને દેશ વિદેશે પથરાયેલા સૌ ગુજરાતી રસીયા વાચકોના ઋણી છીએ.. આપનો સ્નેહ સાંપડતો રહેશે તેવી અભ્યર્થના ધન્યવાદ

15 ટિપ્પણીઓ

Filed under Uncategorized

15 responses to “નીરવરવે ૧૪ વર્ષ પુરા -૧૫ વર્ષ પ્રવેશે યાદ આવે-

 1. ગોવીન્દ મારુ

  ‘નીરવરવે’ 14 વર્ષ પુરા કરી, 15મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે પ્રજ્ઞાદીદીને અભીનનદન અને શુભકામનાઓ…

 2. નીરવનો ઘેરો શબ્દારવ સદા મનનીય મોંઘેરો બની ઉરે ઉછળતો રહ્યો છે. સાત્વિકતા ને આધુનિકતાના રણકારની આ યાત્રા આનંદથી વહેતી રહે., ખૂબ ખૂબ શુભેચ્છા.

  સાદર
  રમેશ પટેલ(આકાશદીપ)

  • pragnaju

   આપના સૌજન્ય ભર્યા વિચાર વૈભવે , બ્લોગ જગત ને વાચકોને , સમય પથ પર લીલાછમ રાખ્યા છે, જ્ઞાન પરબ , એ નીરવ રવની મહા પ્રસાદી છે. આપને સાદર જય યોગેશ્વર.ખૂબ ખૂબ અભિનંદન.

 3. pragnaju

  નીરવરવે’ 14 વર્ષ પુરા કરી, 15મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે પ્રજ્ઞાદીદીને અભીનનદન અને શુભકામનાઓ
  from our side also many many happy returns to founder of Neeravrave that is you .

  mhthaker

 4. pragnaju

  Pravina Kadakia
  To:
  Pragna Vyas

  Thu, Jul 28 at 2:53 PM

  Wish you many more

  Love.

  Pranam

 5. pragnaju

  B.G. Jhaveri
  To:
  Pragna Vyas

  Thu, Jul 28 at 8:15 PM

  Hardik Abhinandan.

  • pragnaju

   નીરવરવે ના 14 મા જન્મદિનને શુભેચ્છાઓ સાભાર સ્વીકાર !! આપ સૌએ આપેલા સ્નેહનું કારણ ગમગુસાર ચારાસાઝ આ બ્લોગ્સ જ છે. આ માધ્યમથી ડાયાસ્પોરા અમે
   સ્વસ્થ રહ્યા આપની પ્રેરણાદાયક વાત-‘ગીતાજી જેને ‘વ્યક્તમધ્ય’ કહે છે તે આ જીવન જ મારે મન મહત્ત્વનું છે. અહીં સૌની સાથે, સૌનાં બનીને, સૌ માટે રહેવાની વાતમાં બધો સાર આવી જાય છે. સુસંકલીત-સુગ્રથીત-સુસંવાદીત-સુવ્યવસ્થીત સમાજની કલ્પના અને આશા જ સાથે જીવન જીવવામાં સાર્થકતા છે. ‘સહનાવવતુ…’એ ફક્ત પ્રાર્થના જ નથી; એ જીવન-વ્યવહાર બની રહે એમાં જીવ્યાંની સાર્થકતા

 6. pragnaju

  Rekha Sindhal
  To:
  Pragna Vyas

  Thu, Jul 28 at 10:40 PM

  Heartily Congratulations. One of the best blog I know. 🙏

  Rekha Sindhal

 7. pragnaju

  uttamgajjar@gmail.com

  મુબારક હો…..

  ઘણું અને સ્વસ્થ જીવો અને લાભ આપતા રહો..
  ..ઉ.મ..
  .સુરત

 8. pragnaju

  આપની શુભેચ્છાઓ ને લાયક બનવાની પ્રભુ શક્તી દે
  मित्रस्य मा चक्षुषा सर्वाणि भूतानि समीक्षन्ताम्।
  मित्रस्याह चक्षुषा सर्वाणि भूतानि समीक्षे।
  मित्रस्य चक्षुषा समीक्षामहे। ।

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.