बहुत जतन करि कीजिए, सब फल जाय न साय।
कबीर संचै सूम धन, अन्त चोर लै जाय।। ખૂબ સરસ દોહાનો સુંદર આસ્વાદ
અર્થ તો સરળ છે પણ વાત ગુઢ છે.~ कंजूस का संग्रह किया हुआ धन अन्त में चोर चुरा ले जाते हैं। कबीरदास कहते हैं कि संग्रह किया गया धन अंत में नष्ट हो जाता है, धन की यही गति है।
આદી શંકરાચાર્યે પણ આ વાત કહી છે——
मूढ जहीहि धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम् |
यल्लभसे निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तम् || હે મૂઢ ! ધનસંચયની લાલસા છોડી દે. તૃષ્ણારહિત થઈને મનમાં સદ્બુદ્ધિ (ધારણ) કર, પોતાનાં કર્મ અનુસાર જે કાંઈ મળે છે તેનાથી તારા ચિત્તને પ્રસન્ન રાખ
मा कुरु धन जन यौवन गर्वं हरति निमेषात्कालः सर्वम् |
मायामयमिदमखिलं हित्वा ब्रह्मपदं त्वं प्रविश विदित्वा || ધન, સ્વજન, (કે) યુવાનીનો ગર્વ ન કર. (કારણ કે) કાળ ક્ષણમાં એ બધાંને હરી લે છે. આ સઘળું માયામય છે એમ જાણ અને બ્રહ્મને જાણીને બ્રહ્મપદ (બ્રાહ્મીસ્થિતિ) પ્રાપ્ત કર
અને સર્વધર્મ સાર
गेयं गीता नाम सहस्रं ध्येयं श्रीपति रूपमजस्रम् |
नेयं सज्जन सङ्गे चित्तं देयं दीनजनाय च वित्तम् | ગીતા અને સહસ્રનામનો (પાઠ) કરવો જોઈએ, લક્ષ્મીપતિનું ધ્યાન કરવું જોઈએ, (મનને) સજ્જનોના સંગમાં દોરવું જોઈએ અને ગરીબોને ધન આપવું જોઈએ.
…..આપના મીત્રના વિચારવમળે–
મોર્ફોલોજિકલ રીતે, કોષ મૃત્યુને ચાર અલગ અલગ સ્વરૂપોમાં વર્ગીકૃત કરી શકાય છે: એપોપ્ટોસિસ, ઓટોફેજી, નેક્રોસિસ અને એન્ટોસિસ.તેમા બે મુખ્ય છે- એપોપ્ટોસિસ અને નેક્રોસિસ.
ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ॥ આને વૈજ્ઞાનિકોએ આ રીતે સમજાવી છે
જો કોષોને હવે જરૂર નથી, તો તેઓ અંતઃકોશિક મૃત્યુ કાર્યક્રમને સક્રિય કરીને આત્મહત્યા કરે છે. તેથી આ પ્રક્રિયાને પ્રોગ્રામ કરેલ કોષ મૃત્યુ કહેવામાં આવે છે, જો કે તેને વધુ સામાન્ય રીતે એપોપ્ટોસીસ કહેવામાં આવે છે (ગ્રીક શબ્દમાંથી જેનો અર્થ થાય છે “વૃક્ષમાંથી પાંદડાઓ પડવા”).
સંતો, સનાતન રીતે જીવતા અને ‘સંથારો’ ને સાદી ભાષામાં સમજવું હોય તો કહી શકાય કે, સંસારનો સંપૂર્ણ સંકેલો કરી, મૃત્યુને આહવાન આપવું કે, ‘મેં મારૃ કાર્ય પૂર્મ કરી લીધુ છે. હવે તારે જયારે આવવું હોય ત્યારે આવી જજે.’
નેક્રોસિસ એ કોષ મૃત્યુ છે જ્યાં કોષને ઇજા અથવા ચેપ જેવા બાહ્ય પરિબળો દ્વારા ખરાબ રીતે નુકસાન થયું છે અને તે વિવિધ સ્વરૂપોમાં થાય છે. નેક્રોસિસમાં, કોષમાં સોજો આવે છે, ત્યારબાદ કોષ પટલના અનિયંત્રિત ભંગાણ સાથે કોષની સામગ્રી બહાર નીકળી જાય છે. આ કોષની સામગ્રી ઘણીવાર નજીકના કોષોમાં બળતરા પેદા કરે છે. જેવા કે કેન્સર.આપના મિત્રનુ રીતે મૃત્યુ થયું પણ હવે તેને પીડા રહીત કરવા અવેદન -હોસપીસ સારવાર મા આત્મભાન સાથે મ્ર્ત્યુનુ આહવાહન કર્યુ. અમારા સ્નેહીઓને આ રીતે વિદાય કર્યા છે.
અમારા સ્નેહીને અપાઇ છે.ભારતમા આ સ્થળ વધુ સારું છે.