Daily Archives: જાન્યુઆરી 30, 2023

ગોત્ર ની માહિતી

પોતાનું *ગોત્ર, વેદ, ઉપવેદ, પાદ, પ્રવર, શિખા, દેવતા, શાખા, ગોત્ર દેવી,* ખબર હોવા જરૂરી છે

દરેક ગોત્ર ની માહિતી શેર કરું છું, આપ પણ પોતપોતાના વર્તુળોમાં શેર કરો

🔴 *ગોત્ર : ગર્ગ* 🔴

શાખા : માધ્યાયનિ

વેદ : યજુર્વેદ

ઉપવેદ : ધનુર્વેદ

શિખા : દાહિના

પાદ : દાહીના

સૂત્ર : કાત્યાયન

દેવતા : શિવ

છંદ : ત્રિષ્ટુપ

પ્રવર : તિન

ગોત્ર દેવી : માતંગી દેવી

🔴 *ગોત્ર : કોન્ડિલ્ય* 🔴

શાખા : શૌનકી

વેદ : અથર્વવેદ

ઉપવેદ : અથર્વવેદ

શિખા : વામ

પાદ : વામ

સૂત્ર : બોધાયન

દેવતા : ઇન્દ્ર

છંદ : અનુષ્ટુપ

પ્રવર : તિન

ગોત્ર દેવી : મહાકાળી

🔴 *ગોત્ર : વત્સ* 🔴

શાખા : કૌમુથી

વેદ : સામવેદ

ઉપવેદ : ગાંધર્વ વેદ

શિખા : વામ

પાદ : વામ

સૂત્ર : ગોભીલ

દેવતા : વિષ્ણુ

છંદ : જગતી

પ્રવર : તિન

ગોત્ર દેવી : બાલાગૌરિ દેવી

🔴 *ગોત્ર : મૌનસ* 🔴

શાખા : માધ્યાયનિ

વેદ : યજુર્વેદ

ઉપવેદ : ધનુર્વેદ

શિખા : દાહિના

પાદ : દાહીના

સૂત્ર : કાત્યાયન

દેવતા : શિવ

છંદ : ત્રિષ્ટુપ

પ્રવર : તિન

ગોત્ર દેવી : મુકુટેશ્વરી

🔴 *ગોત્ર : શાંદિલ્ય*

શાખા : માધ્યાયનિ

વેદ : યજુર્વેદ

ઉપવેદ : ધનુર્વેદ

શિખા : દાહિના

પાદ : દાહીના

સૂત્ર : કાત્યાયન

દેવતા : શિવ

છંદ : ત્રિષ્ટુપ

પ્રવર : તિન

ગોત્ર દેવી : ક્ષેમકરી દેવી

🔴 *ગોત્ર : પરાશર* 🔴

શાખા : માધ્યાયનિ

વેદ : યજુર્વેદ

ઉપવેદ : ધનુર્વેદ

શિખા : દાહિના

પાદ : દાહીના

સૂત્ર : કાત્યાયન

દેવતા : શિવ

છંદ : ત્રિષ્ટુપ

પ્રવર : તિન

ગોત્ર દેવી : વાતયાક્ષીની દેવી મહાશક્તિ સંહારી

🔴 *ગોત્ર : સાંસ્કૃત* 🔴

શાખા : માધ્યાયનિ

વેદ : યજુર્વેદ

ઉપવેદ : ધનુર્વેદ

શિખા : દાહિના

પાદ : દાહીના

સૂત્ર : કાત્યાયન

દેવતા : શિવ

છંદ : ત્રિષ્ટુપ

પ્રવર : તિન

🔴 *ગોત્ર : કશ્યપ* 🔴

શાખા : કૌમુથી

વેદ : સામવેદ

ઉપવેદ : ગાંધર્વ વેદ

શિખા : વામ

પાદ : વામ

સૂત્ર : ગોભીલ

દેવતા : વિષ્ણુ

છંદ : જગતી

પ્રવર : તિન

ગોત્ર દેવી : કમલેશ્વરી દેવી

🔴 *ગોત્ર : ભાર્ગવ* 🔴

શાખા : કૌમુથી

વેદ : સામવેદ

ઉપવેદ : ગાંધર્વ વેદ

શિખા : વામ

પાદ : વામ

સૂત્ર : ગોભીલ

દેવતા : વિષ્ણુ

છંદ : જગતી

પ્રવર : તિન

🔴 *ગોત્ર : ભારદ્વાજ* 🔴

શાખા : માધ્યાયનિ

વેદ : યજુર્વેદ

ઉપવેદ : ધનુર્વેદ

શિખા : દાહિના

પાદ : દાહીના

સૂત્ર : કાત્યાયન

દેવતા : શિવ

છંદ : ત્રિષ્ટુપ

પ્રવર : તિન

ગોત્ર દેવી : બંદૂકશાની દેવી શ્રી માતા

🔴 *ગોત્ર : કૌશિક* 🔴

શાખા : કૌમુથી

વેદ : સામવેદ

ઉપવેદ : ગાંધર્વ વેદ

શિખા : વામ

પાદ : વામ

સૂત્ર : ગોભીલ

દેવતા : વિષ્ણુ

છંદ : જગતી

પ્રવર : તિન

ગોત્ર દેવી : કમલેશ્વરી દેવી

🔴 *ગોત્ર : ગૌતમ* 🔴

શાખા : માધ્યાયની

વેદ : યજુર્વેદ

ઉપવેદ : ધનુર્વેદ

શિખા : દાહિના

પાદ : દાહીના

સૂત્ર : કાત્યાયન

દેવતા : શિવ

છંદ : ત્રિષ્ટુપ

પ્રવર : તિન

ગોત્ર દેવી : નિમ્બજા દેવી

Leave a comment

Filed under Uncategorized