- મા શ્રી આનંદ રાવ લિંગાયતજી
વાર્તા ”ઢીંગલી”. માણી.લાગણીઓનાં નાનાં મોટાં વાવાઝોડાંની જાળમાં ક્યારેક જબરજસ્ત ફસાઈ જવાય છે. વાર્તાના નાયક અને નિર્દોષ દતક બાળા નેહાની ઓળખાણથી શરુ થયેલ વાર્તા આપણને અવારનવાર થતા સહજ અનુભવો ની મજા કરાવે છે ત્યાર બાદ આ વાર્તાના પાત્ર ડો. અવનીની વીતક નારીસંવેદના છે. નાયિકા બોલ્ડનેસ દાખવે છે.તે સંકુચિતતા કે પરંપરામાંથી મુક્ત થઇને પોતાના સંજોગો અને માનસિકતા પ્રમાણે આચરણ કરે છે.આ કનૈયાલાલ મુનશીનો મારા,તારા અને આપણા છોકરાઓને સહજ સ્વીકારવાનો જમાનો નથી.આ આર્થિક રીતે આત્મનિર્ભર નારી, પશ્ચિમી પરિવેશ અને ભૌતિકવાદી જીવન અભિગમ-આ ત્રણેની કશ્મકશ વાર્તાને નોંખી બનાવે છે.એન.આર.આઇ. પાત્રોની વિચારસરણી અને મુક્તજીવનશૈલી પણ આ વાર્તામાં નિરૂપાઇ છે.- જાતીયતા, ભાવાવેગો, રતિઇચ્છાપૂર્તિ કે એવી તેવી સંવેદનાઓનું નિઃસંકોચ છતાં વિવેકપૂર્ણ આલેખન પણ અહીં ધ્યાનપાત્ર બને છે.- કેવળ આર્થિક પગભરતા એ નારીને સાંવેદનિક કે માનસિક સમસ્યાઓથી મુક્ત નથી રાખી પરંતુ વ્યક્તિ સ્વાતંત્ર્યથી પણ મુક્ત છે તે વાસ્તવિકતા અહીં સ્વીકારવી જ રહી.ઢીંગલીનુ માથુ છુટ્ટું પડી ગયુ પ્રતિક દ્વારા વાર્તાનો હ્રદયદ્રાવક અંત વાચકને નેહાના ભવિષ્ય અંગે કલ્પના કરવાનો છે.અમારા વિચારવમળે જે રશિયન ઢીંગલી પીટ્રો પેડ્રિલો જે પપેટ થિયેટર્સનો લોકપ્રિય પાત્ર બની ગયો હતો .ઘણી સદીઓથી, પાર્સલી લગભગ દેશભરમાં પ્રેમનું કારણ બને છે. તે એક ચુસ્ત, પરંતુ રશિયન પપેટ થિયેટરનું ઓળખી શકાય તેવું પ્રતીક બની ગયું, તે રશિયન માનસિકતાનો ઢોળાવ છે. જવાબદાર, જીભમાં તીવ્ર, નિર્ભય, ઉત્સાહ ન્યાય, વાહક અને જીત મેળવવામાં મદદ કરે છે – આ તે જ રીતે તમે આ પપેટ પાત્રની છબીને પાત્ર બનાવી શકો છો. પાર્સલી પાસે ઘણા નામો હતા. યુક્રેનમાં – વાનકુ રૂ-ટાય-તુ. સમય જતાં, આ બધા નામો ભૂલી ગયા હતા -હવે માથું જોડીએ…ઇંડા માટે ટ્રેઝિંગ ટ્રેઝ અને તેમને ઉકળતા પાણી સાથે રેડવાની છે.સંપૂર્ણ સંમિશ્રણ પછી, વધારાનું પાણી દબાવો અને 3: 1 ગુણોત્તરમાં PVA ગુંદર ઉમેરો.ધ્યાનમાં રાખીને તમારે શરીરના અનુગામી આ જોડાણ માટે અગાઉથી સિલિન્ડર શામેલ કરવાની જરૂર છે.રાઉન્ડ બેઝ લઈને, અમે તેને ઘણી બધી માટે તૈયાર કરીએ છીએ અને વધુમાં એમ્બૉસ્ડ વિગતોને શિલ્પ: નાક, કપાળ, કાન, ચિન.આધારની સંપૂર્ણ સૂકવણી પછી વધુ ક્રિયાઓ બનાવવામાં આવે છે. પેઇન્ટ સાથે દોરવામાં હાથનો ઉપયોગ:પાણી-સ્તરના પેઇન્ટના માથાને આવરી લે છે, સૂકવણી પછી તેઓ સમગ્ર સપાટીને શારિરીક રંગના સ્પર્શથી ઢાંકી દે છે;અમે ચહેરાની લાક્ષણિકતાઓ દોરીએ છીએ, અમે તેમને સારા અને હસતાં કરીએ છીએ;આગળ, વાળ સાથે વ્યવહાર. અમે ફ્રેમ પર પસંદ કરેલા થ્રેડોને પવન કરીએ છીએ. ધારની આસપાસ તેમને કાપી;અમે માથાના માથાના વાળ સાથેના આધારને ગુંદર કરીએ છીએ – તે કેપ્પરથી મોટા કદના સમાનતાને વળગે છે.ઉપરોક્ત માહિતી પાર્સ્લી થિયેટર: ઇતિહાસ માંથી લેવામા આવી છે.નેહાની ઢીંગલીનુ માથુ છુટ્ટુ પડ્યુ…’ વાતે યાદ આવે અમારી પૌત્રી નેહા ! ૧૯૯૪ માં, સુરતમાં ન્યુમોનિક પ્લેગ ફાટી નીકળ્યો.અમારી દીકરી યામિની અને દીકરો પરેશ ન્યુમોનીક પ્લેગ ડ્યુટી પર હતા.ત્યાં સમાચાર આવ્યા કે અમારી દીકરી છાયા અને અમારી પૌત્રી નેહાને દિલ્હી પાસે અકસ્માત થયો.તેમા છાયાને ફ્રેકચર સાથે બેભાન અવસ્થામા હોસ્પિટલમા દાખલ કરી પણ દીકરીની દીકરી નેહાનુ માથુ છુટ્ટુ પડી સામેની બસની હેડ લાઈટમા ભરાયું અને ધડ જમીન પર કાદવમા તડફડતુ હતુ.અમે દિલ્હી જવા રવાના થયા …ત્યાર બાદ ચિ સૌ છાયા ઠીક થયા બાદ આશ્રમમા રહ્યા… તેનો માનસિક આઘાત મટ્યો. તેને સમજાયુ કે કોઈપણ પરિસ્થિતિ વિશે ચિંતા કરવાથી તો દુઃખ અને અશાંતિ વધવાનાં જ. પણ તેના ઉપર ચિંતન કરવાથી ચિંતા ઓછી થઈ જશે. ચિંતા ઉપર ચિંતન કરવું, મનન કરવું, તેનું વિશ્લેષણ કરવું.. આ સમજ જાગૃત થતાં પછી ચિંતા ચાલી જાય છે. મન ચિંતામાંથી મુક્ત થયા પછી સમસ્યાઓ હળવી બની જાય છે. અથવા તો તે પછી ધ્યાન આપવા જેવી બાબત પણ લાગતી નથી.ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી થાય કે વ્યક્તિને એવું લાગે કે તે ચારેબાજુ દુઃખથી ઘેરાઈ ગઈ છે, ત્યારે તે ખૂબ જ ચિંતા કરવા લાગે છે. યાદ રાખવું કે ભગવાન એક દ્વાર બંધ કરે છે, તો બીજાં બે દ્વાર ખોલી આપે છે. ઈશ્વરમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કરવાથી ભગવાન બીજું દ્વાર ખોલી આપે છે. सर्वम् क्षणिकम्, सुखम् क्षणिकम् दुःखमपि क्षणिकम् બધું જ અસ્થાયી છે. એ સમજાયા પછી સુખ અને દુઃખ બંનેમાં તાટસ્થ્ય આવે છે. પછી કોઈ પણ જાતના બાહ્ય સંજોગો ખળભળાવી શકતા નથી.
Daily Archives: મે 14, 2023
નેહાની ઢીંગલી.શ્રી આનંદ રાવ
Filed under Uncategorized