આ નવા પાના પર હવેથી સ્વાસ્થ્ય સંબંધી લેખોની લિન્ક મુકવામાં આવશે.
અફલાતૂન તબીબ
ભાગ -1 : ઊંટાટીયો
ભાગ -2 : કમરનો દૂખાવો
ભાગ – 3 : પેશાબ બંધ
ભાગ – 4 : સૂકી ખાંસી
ભાગ – 5 : આંબોઈ
ભાગ – ૬ મેથીપાક
ભાગ -૭ – ઢીંચણનો દુખાવો
ભાગ – ૮ : પથરી
ભાગ – ૯ ; ઘડપણ, શારીરિક અને માનસિક
ભાગ – ૧૦ બે મહિના પછી
ભાગ -૧૧ પ્રાણાયમ
ભાગ – ૧૨ ; પાણીનો શેક
ભાગ – ૧૩ ખજુર
ભાગ – ૧૪ કિરોપ્રેક્ટિક
excellent idea pl do it
યોગ** ખુરશીમાં બેસીને
10 chair yoga moves for easy weight loss – Times of India
યોગના આસન , પ્રાણાયામ અને રોગ માટેના ઈલાજ જોયા.
અમેરિકામાં યા ભારતમાં ઘણા બધા લોકો જમીન પર બેસી
શકતા નથી. કારણ સરળ છે આદત છૂટી ગઈ છે. તેમના માટે
સરળ ઉપાય શોધ્યો છે. છેલ્લા બાર વર્ષથી ‘ચેર યોગ’ના વર્ગ
ચલાવું છું. જરા પણ અતિશયોક્તિ નથી કરતી. અમેરિકામાં સહુને
ખૂબ પ્રિય થઈ ગયા છે. જેનાથી પણ ફાયદો એ જ રીતે થાય છે જે
આપણે સામાન્ય રીતે જમીન પર બેસીને કરીએ ત્યારે થાય.
મિત્રો, શરીર અને મગજને જોડતો ‘યોગ’નો સેતુ આપણા સહુ
માટે ખૂબ ફાયદાકારક પૂરવાર થયો છે.
યોગ એ જીવનની પદ્ધતિ છે. જેની કોઈ આડ અસર થતી નથી.
માત્ર તંદુરસ્તી કેળવાય છે. નાની નાની શારિરીક તકલિફ દરમ્યાન
ગોળીઓ ગળવી તેના કરતા જાતે સમાધાન પામવું હિતકારક
છે.
ખુરશી પર બેસીને કરી શકાય ( Chair Yoga)
ત્રણ અવસ્થા.
૧. જાગૃત અવસ્થા ** અકારા
૨. સ્વપ્ન અવસ્થા ** ઉકારા
૩. પરમ શાંતિ ** મકારા
===================
ખુરશીમાં બેસી ‘યોગ’ ( CHAIR YOGA)
આખા શરીરને અસર કરતું યોગનું આસન
***************************************
*****************************
ખુરશી પર બેસીને પાદ હસ્તાસન ** પીઠ તેમજ મસ્તક કાજે.
=======================
બન્ને બાજુ વળવાનું આસન ** પીઠ કાજે
**
**********
ખુરશી પર બેસી સૂર્ય નમસ્કાર
**
બે હાથ જોડી.
.૧. ઑમ શ્રી સૂર્યાય નમઃ
૨. બે હાથ ઉપર કરી પાછળ વળવું
૩. બન્ને હાથ નીચે જમીન પર લાવવા
૪. ઉપર ઉઠતી વખતે જમણો પગ સાથે લાવી
પકડી પાછળ વળવું
૫. દાઢી ઘુંટણે લગાવવી
૬. હાથ પાછળ પગ નીચે
૭. આગળ વળવું ઉપર ઉઠતી વખતે ડાબો પગ સાથે
લાવી પકડી પાછળ વળવું
૮. ઘુંટણ દાઢી સાથે લગાવી પગ નીચે પાછા વળતા
૯. બન્ને હાથ જોડી નમસ્કાર મુદ્રા.
ખુરશી પર બેસી “ભુ નમન” આસન
*******
૧. ટટ્ટાર બેસી, જમણો હાથ કમર પર રાખવો.
ઉંડો શ્વાસ લેતી વખતે
૨. ડાબા હાથે ખુરશીનો પાછળનો ભાગ પકડવો.
શ્વાસ છોડતી વખતે
૩. ઉંડો શ્વાસ લઈ ગરદન નીચી નમાવવી
ઉચ્છવાસ કાઢી
૧ થી ૯ ગણીએ ત્યાં સુધી નમાવેલી રાખવી
પાછા હતા તે સ્થિતિમાં આવવું
***
એ જ પ્રમાણે ટટ્ટાર બેસી ડાબો હાથ
શ્વાસ લેતા કમર પર (પેટ) રાખવો
**
શ્વાસ છોડતા જમણા હાથે ખુરશી પકડવી
**
શ્વાસ લેવો અને છોડતા ગરદન નમાવવી
**
૧થી ૯ ગણીએ ત્યાં સુધી રાખવી.
અંતે પાછા સીધા બેસી જવું.
(ખુરશી પર બેસી ‘ભૂ નમન’ આસન.
Share this:
Very true. Will to improve health and mind is much more needed than the methods. Mostly people lack that basic will power.