Monthly Archives: જાન્યુઆરી 2018

photos which speak …

Image may contain: 10 people, people smiling, indoorImage may contain: 11 people, people smiling

No automatic alt text available.

Leave a comment

by | જાન્યુઆરી 31, 2018 · 2:46 એ એમ (am)

ગાંધીજીના જીવનનો છેલ્લો દિવસ -૩૦મી જાન્યુઆરી ૧૯૪૮

___

ગાંધીજીના જીવનનો છેલ્લો દિવસ -૩૦મી જાન્યુઆરી ૧૯૪૮નો સંપૂર્ણ નો અહેવાલ અને એ દિવસ પહેલાં એમના ખુન માટે ગોડસે અને એના સાથીદારોના ષડ્યંત્રની વિગતો નિહાળો નીચેના વિડીયોમાં .

January 30, 1948: Martyrs Day in Memory Of Mahatma Gandhi

Leave a comment

Filed under અધ્યાત્મ, ઘટના

photos which speak …

‘સર્જક સાથે સવાર’ કાર્યક્રમમાં કેફિયત અને કવિતા રજૂ કરવાનો આનંદ

Image may contain: 3 people, people smiling, people standing
Image may contain: 3 people, people standing
Image may contain: 1 person, standing
Image may contain: 5 people, people sitting

Leave a comment

by | જાન્યુઆરી 29, 2018 · 3:54 એ એમ (am)

Sterculia urens પરેશ વ્યાસ

Sterculia urens is a species of plant in the family Malvaceae. It is native to India and has been introduced into Burma. A small to medium-sized tree with a pale-coloured trunk, it is commonly known as the भुत्या in Marathi(meaning ghost tree), kulu, Indian tragacanth, gum karaya, katira, sterculia gum or kateera gum.The specific name urens refers to the stinging hairs present on the flowers.

 

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ, વિજ્ઞાન

The Best Pictures on Dronestagram in 2017

     Dronestagram is an online community of photographers from all over the globe that specializes in drone photography. The website receives thousands of shots per day because it allows everyone to share their drone photographs with the rest of the world. In addition, Dronestagram holds an annual competition to find the very best drone photographs of the past year. Here are the 20 breathtaking finalists from 2017:

dronestagram-best-pictures-2017

2. In the midst of the lilies. 

dronestagram-best-pictures-2017

3. Polar bear crossing. 

dronestagram-best-pictures-2017

4. Having a whale of a time. 

dronestagram-best-pictures-2017

5. Isolation. 

dronestagram-best-pictures-2017

 

6. A heavenly climb. 

dronestagram-best-pictures-2017

7. Blue ‘stang on the Route. 

dronestagram-best-pictures-2017

8. The salt fields. 

dronestagram-best-pictures-2017

9. Melissani cave. 

dronestagram-best-pictures-2017

10. Bikes on a Thai bridge. 

dronestagram-best-pictures-2017

 

11. Mud boating. 

dronestagram-best-pictures-2017

12. High above the city. 

dronestagram-best-pictures-2017

13. Field of marigolds. 

dronestagram-best-pictures-2017

14. In the Dominican Republic. 

dronestagram-best-pictures-2017

15. Wallowing in the water. 

dronestagram-best-pictures-2017

16. Gullfoss waterfall, Iceland.

dronestagram-best-pictures-2017

17. A home on the beach. 

dronestagram-best-pictures-2017

18. Quads on the dunes. 

dronestagram-best-pictures-2017

19. Dubai’s concrete jungle. 

dronestagram-best-pictures-2017

20. Braving the February seas. 

dronestagram-best-pictures-2017

1 ટીકા

Filed under ઘટના

૨૬ મી જાન્યુઆરીના દિવસે ગણતંત્ર દિન મુબારક

fects of Republic Day (26 મી જાન્યુઆરી શા માટે માનવીએ …

Jan 24, 2017 – Uploaded by Indian Fects

ઇતિહાસ ભારત ૧૫ ઓગસ્ટ,૧૯૪૭ નાં રોજ સ્વતંત્ર થયું,પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં;તેને બદલે સુધારેલા વસાહતી કાયદા ,ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ૧૯૩૫ પર ..

Leave a comment

Filed under ઘટના

મિત્રો આતાજીને કદી નહીં ભૂલે….

pkdavda@gmail.com <pkdavda@gmail.com>
આજે આતા (શ્રી હિમતલાલ જોશી)ના સ્વર્ગવાસને એક વરસ પુરૂં થયું. જે મિત્રોનો સંપર્ક આતાજી સાથે થયો હતો, એ મિત્રો આતાજીને કદી નહીં ભૂલે. જીવતા સાપને હાથથી પકડી અને Safe જગ્યાએ મૂકી આવનારા આ સર્પમિત્ર એક ખૂબ જ ઓછું ભણેલા માણસ હતા, છતાંયે એમના લખાણ બધા હોંશે હોંશે વાંચતા. શ્રી સુરેશ જાની અને બહેન પ્રજ્ઞા વ્યાસ સાથે એમનો ઘરોબો હતો. એ બન્નેની મદદથી એમનો બ્લોગ ચલાવતા. પ્રજ્ઞાબહેન સાથે તો એમનો ઉર્દુભાષામાં પણ સંપર્ક હતો. મને એ ખૂબ માન આપતા, મારા ઈ-મેઈલની રાહ જોતા એટલું જ નહીં, અચૂક જવાબ લખતા.
ગઈકાલની ટપાલમાં બહેન પૂર્વી મલકાણે એમને યાદ કર્યા હતા, અને મને સૂચવ્યું હતું કે આતાની યાદમાં મિત્રોને ઈ-મેઈલ જરૂર મોકલજો.
મને ખાત્રી છે, આતા જ્યાંપણ હશે, મજામાં હશે, અને અન્યોને પણ મજા કરાવતા હશે.
આતાને યાદ કરતો મિત્ર,

પી. કે. દાવડા

Ataji loved this Gazal 

अहमद फ़राज़ – Suna हाई लॉग Usay आंख भर Ke Dekhte हैं एक करके …

Dec 16, 2010 – Uploaded by Raziqp

Suna हाई लॉग usse आंख भर Ke Dekhte हैं तो Uss Ke Sheher Mein कुछ दीन Theher Ke Dekhte हैं Suna हाई Boley नीति अध्ययन …

सुना है लोग उसे आँख भर के देखते हैं

सो उस के शहर में कुछ दिन ठहर के देखते हैं 

सुना है रब्त है उस को ख़राब-हालों से 

सो अपने आप को बरबाद कर के देखते हैं 

सुना है दर्द की गाहक है चश्म-ए-नाज़ उस की

सो हम भी उस की गली से गुज़र के देखते हैं 

सुना है उस को भी है शेर  शाइरी से शग़फ़

सो हम भी मोजिज़े अपने हुनर के देखते हैं 

सुना है बोले तो बातों से फूल झड़ते हैं

ये बात है तो चलो बात कर के देखते हैं 

सुना है रात उसे चाँद तकता रहता है 

सितारे बाम-ए-फ़लक से उतर के देखते हैं

सुना है दिन को उसे तितलियाँ सताती हैं

सुना है रात को जुगनू ठहर के देखते हैं 

सुना है हश्र हैं उस की ग़ज़ाल सी आँखें

सुना है उस को हिरन दश्त भर के देखते हैं

सुना है रात से बढ़ कर हैं काकुलें उस की

सुना है शाम को साए गुज़र के देखते हैं

सुना है उस की सियह-चश्मगी क़यामत है

सो उस को सुरमा-फ़रोश आह भर के देखते हैं

सुना है उस के लबों से गुलाब जलते हैं

सो हम बहार पे इल्ज़ाम धर के देखते हैं

सुना है आइना तिमसाल है जबीं उस की 

जो सादा दिल हैं उसे बन-सँवर के देखते हैं

सुना है जब से हमाइल हैं उस की गर्दन में

मिज़ाज और ही लाल  गुहर के देखते हैं

सुना है चश्म-ए-तसव्वुर से दश्त-ए-इम्काँ में

पलंग ज़ाविए उस की कमर के देखते हैं 

सुना है उस के बदन की तराश ऐसी है

कि फूल अपनी क़बाएँ कतर के देखते हैं

वो सर्व-क़द है मगर बे-गुल-ए-मुराद नहीं

कि उस शजर पे शगूफ़े समर के देखते हैं

बस इक निगाह से लुटता है क़ाफ़िला दिल का

सो रह-रवान-ए-तमन्ना भी डर के देखते हैं

सुना है उस के शबिस्ताँ से मुत्तसिल है बहिश्त

मकीं उधर के भी जल्वे इधर के देखते हैं

रुके तो गर्दिशें उस का तवाफ़ करती हैं

चले तो उस को ज़माने ठहर के देखते हैं

किसे नसीब कि बे-पैरहन उसे देखे

कभी कभी दर  दीवार घर के देखते हैं

कहानियाँ ही सही सब मुबालग़े ही सही

अगर वो ख़्वाब है ताबीर कर के देखते हैं

अब उस के शहर में ठहरें कि कूच कर जाएँ

फ़राज़‘ आओ सितारे सफ़र के देखते हैं

1 ટીકા

Filed under પ્રકીર્ણ, સત્યકથા

photos which speak more than a thousand words …

3 ટિપ્પણીઓ

by | જાન્યુઆરી 24, 2018 · 3:43 એ એમ (am)

“મંત્ર” કાવ્યસંગ્રહ– આનંદ આભાર/સરયૂ પરીખ

2 Attachments

1. Mantra-Final

 

1. MANTRA Cover final new11-26  

“મંત્ર” કાવ્યસંગ્રહ–ગમે તો જોશો—એટેચ કર્યો છે
આનંદ સાથ આભાર.
Saryu Parikh. સરયૂ પરીખ 512-712-5170 ઓસ્ટિન, ટેક્સાસ. 
www.saryu.wordpress.com
Amazon.com: Saryu Parikh: Books

તમારો ‘મંત્ર’ માણી આનંદ.
અમારા બ્લોગ પર રીબ્લોગ કરી સાચવીશુ…
hearing and speech impaired ની વાત હ્રુદયને હચમચાવી ગઇ .
વિવાદ
 “કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગછ્છ્તિ ધીમતામ ,
              વ્યસનેન તુ મૂર્ખાણામ , નિદ્રયા કલહેન વા ‘ 
વચ્ચે રહેવાનો
 આ અમારો ગમતો વિષય છે…બાકીનાની ફીકર નથી.

Leave a comment

Filed under કવિતા

ખૂબ ઉપયોગી માહિતી…

Leave a comment

Filed under ઘટના, Uncategorized