તમને ગમતા ગુજરાતી નાટક લીંક કે ગીત પર ક્લીક કરો અને માણો



ગુજરાતી સાહિત્ય ને માણવા માટે ની એક મસ્ત સાઈટ
જરૂર જોજો અને બીજા ને પણ દેખાડજો
દોસ્તો આપને ઘણા બધા મેઈલ ને ફોરવર્ડ કરીએ છીએ તો ગુજરાતી સાહિત્ય માટે ની આ મેઈલ ને તો ફોરવર્ડ કરવો જ પડે ને ..
તમને શું ગમે છે ગુજરાતી ડાયરો,
લોક ગીત,
હાલરડાં,
પ્રભાતિયા,
રામ કથા ,
મહાભારત કથા,
માંતાજી ની આરતી ,
માં ના ડાકલા,
ભજન,
ગુજરાતી નાટકો કે ગુજરાતી ફિલ્મો કે પછી ગુજરાતી હાસ્ય ….
જે જોતું હોઈ તે બધું જ આ સાઈટ માં છે
તો હાલો માંડો જોવા અને બીજા ને પણ બતાઓ
ઓન લાઈન છે ગુજરાતી નાટકો , ગુજરાતી લોક ડાયરો, ગુજરાતી લોક સાહિત્ય, ગુજરાતી હાસ્ય દરબાર, ગુજરાતી ગીતો, અને ઘણું બધું

જય જય ગરવી ગુજરાત , જીત્યું હમેશા ગુજરાત

કસુંબી નો રંગ

ગુજરાતી નાટક

Ma ni Aarti   http://gujnatak. com

સુગમ સંગીત

લોક ગીત કલાકાર

13 ટિપ્પણીઓ

Filed under Uncategorized

13 responses to “તમને ગમતા ગુજરાતી નાટક લીંક કે ગીત પર ક્લીક કરો અને માણો

  1. chandravadan

    Another NICE Post !
    Jugalkishorbhai said “will come early” but I am sorry to disappoint him….And, I am haapy to be the 1st to comment !
    CHANDRAVADAN (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Jugalkishorbhai….if you are here as promised & if you read my comment…then you MUST visit my Blog . Will you ?

  2. thanks for information.

    pls find site for gujarati film free download.

  3. bhupendra mehta

    khub j saras……… apna prayatn ni safalta ichhu chhu.

  4. પ્રિય પ્રજ્ઞાજુ
    તમારા તરફથી ઘણું બધું વાંચવા મળ્યું .મારા બાપા વાઘજી આશારામ કંપનીના નાટકમાં કામ કરતા
    આ કંપની” ખાનદાને હામાન ” ચોરકે ઘર મોર અલીબાબા ઓર ચાલીસ ચોર ” જેવા ઉર્દુ નાટકો પણ ભજવતી .
    ખાનદાને હામાન માં મારા બાપા હામાનનું પાત્ર ભજવતા અને અલીબાબા ચાલીસ ચોરમાં ચોરના સરદારનું પાત્ર ભજવતા

  5. પ્રજ્ઞાબેન
    મેં લોકડાયરો, લોક ગીત, નાટકનો ખજાનોછે .એ જોવા માટે ટ્રાય કરી, પણ મારી ગોતવામાં કૈક ભૂલ થતી હશે. એટલે મળ્યું નહિ . તમનેતો ખબર છે. કે મને આવું બધું ખુબ ગમે છે.

  6. પ્રજ્ઞા બેન
    મને ગીતો સંભાળવા મો મળ્યો મને ગોતતાં આવડ્યું નહિ હોય।

    • pragnaju

      આતાજી,
      આપને તકલીફ પડી ક્ષમા યાચના
      મેં ખોડીયારમાના ડાકલા પર ક્લીક કર્યું અને ફરી ક્લીક કરતા માણી શકાયું આપ આ ઇ મેઇલ પર પ્રયત્ન કરી જોશો આ તો
      મિત્રોએ મોકલેલ ભેટ આપ સૌ મિત્રો માટે

      • pragnaju

        This sender is DomainKeys verified
        “himatlal joshi”
        To:
        “pragna vyas”
        બેન સાંભળ્યું ઘણી મઝા આવી। પ્રજ્ઞા બેન તમે મારી કાળજી રાખો છો। એ બદલ તમારો ઘણો બધો આભાર

  7. pragna ben tame maaraa lakhaano vaancho chho e jani mane ghano aanand thaay chhe tamaaru sahity pan ras daayk hoy chhe

  8. નાટક કે જોક કે બીજું કંઈ હું જોઈ શક્યો નહિ .કાંક મારી અણ આવડત જવાબ દાર હશે .

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.