Daily Archives: એપ્રિલ 18, 2009

તારા હાથમા હાથ આપ્યો

Proposal 

તારી આંખલડીમા આંખ પરોવી જ્યારે પણ,

ઍક સપનુ જન્મયુ અનેકવાર.

તારા હાથમા હાથ આપ્યો જ્યારે પણ,

ઍક કાંપ થી કમ્પાઈ અનેકવાર.

 

2 ટિપ્પણીઓ

Filed under પ્રકીર્ણ