યાદગાર પળો

ભારતીય વિદ્યાભવન , જામનગરમા ભજવાયેલ વ્હાલના વારસદાર નાટકની યાદગાર પળો

0vv3

લના વારસદારની કથા નાટકની કથા એક મંદબુધ્ધિધના બાળકની આસપાસ વણાયેલી છે. કુટુંબમાં મંદબુધ્ધિનું બાળક જન્મે ત્યારે કેવી સમસ્યાઓ સર્જાતી હોય છે અને તેનો શું અંજામ હોય શકે એ બતાવાયુ છે. આવા પ્રકારના બાળકનો ઉછેર કઇ રીતે કરવો અને ઇશ્વરની ભૂલને માનવી કઇ રીતે સુધારવી તેવો એક સંદશ નાટકમાં રહેલો છે. લેખકના કહેવા અનુસાર આ નાટક સુરતમાં જ બનેલી સત્યાઘટના પર આધારિત છે. અને એના ઘણા પાત્રો સુરતમાં જ હયાત છે. û કલાકારોનો કાફલો નિર્માણ- રાષ્ટ્રીય કલા કેન્દ્ર લેખિકા-ગીત – યામિની વ્યાસ દિગદર્શક-પ્રકાશ – મેહુલ શર્મા સંગીત- શૌનક પંડ્યા સ્વર- જિગીષા ખેરડિયા, શૌનક પંડ્યા સંનિવેષ – હિમાંશુ ભટ્ટ સંગીત સંચાલન- અમિત ભગતવાલા મેકઅપ- વિજય જરદોષ નેપ્થ્ય- પલક ત્રિવેદી, મુકુંદ કિનાખબવાલા, મનિષ ઉપાધ્યાય, ધરા સ્માર્ત કલાકારો- યામિની વ્યાસ, ડો.પ્રણવ પચ્ચીગર, વસંત ઘાસવાલા, દિલીપ ઘાસવાલા, ધ્વનિ ત્રિવેદી, સ્વપ્નીલ પાઠક, જસદપિ બેદી, આદિત્ય ગાંગુડે, યશ્વી સ્માર્ત, સિદ્ધી ઉપાધ્યાય, જિગર પંડ્યા

0vv

સૌજન્ય ફૉટાઓ શ્રી વીર દોશી જામનગર

00000 0000 000 00 0 0v1 0v2 0v5 0v6 0v7 0v8 0vv2

Leave a comment

Filed under ગીત, ઘટના, યામિની વ્યાસ, સત્યકથા

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.